________________
પદ
પ્રવચન. ૬૧ મું
જશે. જૂઠ હિંસા બંધ કરે તે શાસ્ત્રકાર નિષેધ ન કરે. પરિગ્રહ મમતા બંધ કરે તે શાસ્ત્રકારે નિષેધ નથી કર્યો. આર્યક્ષેત્ર, ઉત્તમકુળ-જાતિ હોય તેમાં વ્યવહાર કરે. એ જ પારસી ઢેડ મહાવત સારા માનવા લાગે, એના આત્માનો ભાવ જાગે ને એવી જ રીતે વર્તવા લાગ્યો.
એ હેડમાં જ ફરે ને ઢેડમાંથી ગોચરી લે, તેમાં તમારા વ્યવહારનો વધે કશો નથી. એ પાપને ત્યાગ કરે તેમાં તમારે નિષેધ ન હોય. બ્રાહ્મણ રસો હોય ને ચોકમાં ન પેસવા દે તે રસોડામાં ન આવવા દે, તે રસોડામાં પેસવા નથી દેતા, તેમાં તમારે વાંધો ન લેવાય. બન્ને જ પર બનેની સ્વતંત્ર છે. મિથ્યાષ્ટિપણામાં પણ દીક્ષા લીધી. મેરૂ પર્વત જેટલા ઘા થયા પણ તે બધી દક્ષાઓ બીડના સ્થાનને વરસાદ જેવી. બીડમાં હજારો વરસ વરસાદ વરસ્ય, જમીન ઊંચી છે, છતાં વાવ્યું ન હતું તેથી છોડ ઉગ્યો ન હતો. તેવી રીતે દીક્ષા લેતાં મોક્ષ માટે બુદ્ધિ થઈ ન હતી, તે બુદ્ધિ રૂપી બીજ વાવ્યું ન હતું, તેથી મોક્ષ રૂપી છોડવો ક્યાંથી ઉગે ? બીડમાં છોડવો ન થાય તેમાં ભૂમિ કે વરસાદનો વાંક ન હતો. તેવી રીતે આ ઘા વરસાદ તરીકે, આત્મા જમીન તરીકે પણ બીજ વાવ્યું ન હતું, હવે મોક્ષ કયાંથી થાય? જે મેરૂ પર્વત જેટલા ઘા મુહપત્તિ તે મોક્ષબુદ્ધિ રૂપી બીજ વાવેલું નહીં તે અપેક્ષાએ નકામા.
૬ની સ્થિતિ તેડ્યા વગર પ્રભુમાર્ગ કે માર્ગને વેષ ન મળે
જોડે એક વાત ધ્યાન રાખો–માનપૂજાની ઈચ્છાએ, દેવલોકની ઈચ્છાએ, જશ મોટાઈની ઈચ્છાએ લેનારે ૬૯ કડાકડિ સાગરોપમની સ્થિતિ તેડનાર છે. ૭૦ માંથી ૯ કલાકેડ તેડે નહિં ત્યાં સુધી માન પૂજાદિકની ઈચ્છાએ પણ આ માર્ગ મળે નહિ. આ વેષ કયારે મળે? ૬૯ કડાકેડ તૂટી ગઈ હોય ત્યારે જ મળે. તેથી શાસ્ત્રકારે અભવ્ય જીવ હોય, એ અભવ્ય તીર્થંકરની સમૃદ્ધિ દેખી દેવતાઓ તરફની પૂજા દેખી, ધર્મ કરનારને ઉત્કર્ષ દેખી ચારિત્ર લેવા તૈયાર થાય છે. તેને પણ ૧૯ કડાકોડની સ્થિતિ ત્રુટેલી હોય. જેમાં મોક્ષબુદ્ધિનું બીજા હાય નહિ, માનપૂજા દેવલોકની ઈચ્છાએ ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થાય ત્યારે ૬૯ ગુટેલી હોય. જેટલી વખત ઘા મુહપત્તિ લેવામાં આવ્યા ત્યારે ૬૯ તેડી, પછી ફેર બાંધવામાં આવે, તે વાત