________________
૫૪
પ્રવચન ૬૧ મુ
જોઈ એ. મૂળસૂત્રકાર દીક્ષાનું વિધાન.
પર્મની સ્થિતિને ક્રૂર બાંધવાવાળા ન લખે છે, એજ વાત નિશીથ સૂત્રમાં કહેલી છે.
છેદસૂત્રના અધિકારી કોણ ?
કેટલાક નિશીથ સૂત્ર સાંભળીને ભડકે છે, આ તે છેદસૂત્ર, તેનેા અથ કયા ? છંદ એટલે એકાંત ચૈાગ્ય પરિણત સાધુને સમજાવવા લાયક. સાધુની પરિક્ષા કરી લેવી. પરિણત થએલા લાગે તે તેને આપી શકાય. તેનું નામ છેદસૂત્ર. સાધુના આચારને સામાન્ય જણાવનાર આચરાંગાદિકમાં માત્ર પર્યાય જોવાની જરૂર. છેદસૂત્ર એકલા પર્યાય ઉપર આધાર રાખે નહિં. આ કઈ સ્થિતિમાં છે તેની તપાસ કરવાની. તે એવી રીતે તપાસ કરવાની કે સાંભળનાર પરિણત ન હોય તેા ઉભગી જાય. છેદસૂત્ર ભણાવવા. પહેલા પરીક્ષા કરવી હોય તેને જણાવે કે-કેરીઓ ખાવી છે. ત્યાં પેલા પરિણતિ વગરને. શું સૂઝયુ` ? અપરિણત હોય તે પહેલેથી ઢીલા હોય, મહારાજની મરજી દેખશે. પણિત હોય તે એમ કહે કે ફાસુક કે અંક્ાસક ? જ્યારે આ પ્રશ્ન દેખે ત્યારે ગુરૂ દેખે કે વસ્તુ વિચારનારા છે. એકદમ પડતું મેલે તે પણ નહીં. પરિણત સિવાયના અપરિણત અતિપરિણતેને ખાતલ કરી નાખવા. પેલા પ્રશ્ન કરનાર થયા ત્યારે સમજવું કે આ. લાયક, આવી રીતે વર્ષના પર્યાય થયા હોય પણ લાયક દેખી આપવામાં આવે તેનું નામ છેદ્યસૂત્ર, ખીજા સૂત્રેા પર્યાય થયા કે આપવાના, નાલાયકાને દૂર કરી જે આપવામાં આવે તેનું નામ છેદસૂત્ર. જે અયેાગ્યા. હોય તે છેદસૂત્રને ખરાખર લગાડતા ન હોય. તે પેાતાની અયેાગ્યતાના નમૂના ખતાવે છે. અગીઆર અંગમાં કેને દીક્ષાવડીદીક્ષા આપવી, અયેાગ્ય કાઈ કાઢી દે. કારણ એક જ, સાધુના અથથી ઇતિ સુધીના આચારશ પ્રાયશ્ચિત્ત અધું છેદસૂત્રમાં. સભામાં ન વંચાય તેનું કારણ ! અથથી ઇતિ સુધી અધિકાર વંચાય, વચલી વાત પકડી લેતા અને અનર્થ થાય, છકાયની દયા, જીવ તરીકે કાઇના ક્ક નથી, પૃથ્વીકાય કે ત્રસકાય જીવ વિરાધના તરીકે સરખા, ફરક આત્મામાં ગુણાને વિકાસ. પુણ્યની શક્તિ વિશેષ મળી છે, પાપ શક્તિ વધારે ત્રુટી છે, તેથી વધારે પાત્ર છે, માટે છએ કાયને પોતાના આત્મા સરખા ગણી રક્ષણ. કરવું જોઈ એ. તમે હજી સુધી ત્યાગી થઈ શકતા નથી. આરભાદિકથી વિરક્ત થઈ શકતા નથી, તા છેવટે સકાયની દયા જરૂર પાવી. ગૃહ-