________________
પર
પ્રવચન ૬૦ મું
કેમ? તો કે બીજા ભય માફક આ ભય લાગતું નથી, એવા રૂપને ભય: લાગતું નથી. વારંવાર મોક્ષ ને સંસારનું સ્વરૂપ ચિતવવું. ચિતવતાં ભય લાગશે, પણ સંસારને ડર લાગ્યો નથી. સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રની. કિંમત કોને થાય? જેઓને ભવનો ભય લાગેલો હોય. ભેગને રોગ સમાન ગણવા તે તે દૂર રહો. ભેગ ત્યાં રેગ છે જ. રેગ રૂપ ભેગને દેખીએ છીએ. છતાં રોગ રૂપ ગણવા તૈયાર નથી. પગને ઠેસ વાગી ને ન રૂઝાય ત્યાં લગી. લુગડાને પણ અડવા ન દઈએ. જ્યાં રૂઝાઈ ત્યાં બીજી વાર ઠેસ વાગે તેનો પણ ભય નહીં. આજ ભવમાં દુઃખ વેઠીએ છીએ ને તે માટે એટલા બેદરકાર, તે ભવાંતરમાં દુઃખ પડશે તેની વાત જ શી કરવી. માટે ચારે. ગતિનાં દુખે વારંવાર વિચારે, તે આ જીવના ખ્યાલમાં આવે નહિ ત્યાં સુધી સર્વાર્થસિદ્ધના સુખો કેડીની કિંમતના છે. એ સમજીએ નાહ. ત્યાં સુધી સાચા મોતી આપીને બરફના ટૂકડા લઈને નાચે છે, તેવા. આપણે છીએ. આ જીવ આત્માના અનંતા સુખોને હારીને પગલિક સુખ રૂપી બરફના ટુકડામાં નાચે કૂદે, તેથી પહેલામાં પહેલું કર્તવ્ય ભવનો ભય લાગ જોઈએ. ઘણાભવ ભટકે તે માલમ પડે તે ને?' આ ભવ ને ગયા જન્મની માલમ નથી, તો તમારી આગળ અનાદિની, વાત કરવી તે ભેંસ આગળ ભાગવત સરખું છે.
અનાદિના ભવની સિદ્ધિ શી રીતે ? હાથમાં એક બાજરીનો કે : ઘઊંને દાણો , કયા ખેતરમાં ઊગે; કયા મજુરે ઉગા, ક્યા કોઠારમાં પડયો હતે, મૂળ દાણે કણે કયાં નાખ્યો? એ કંઈ માલમાં નથી, છતાં એટલું તે ચેકસ જાણો છો કે બીજ અંકુરા વગર નથી ને. અંક બીજ વગર થએલા નથી. તે જાણવા માટે તેમાં ઉત્પન્ન થવાની શક્તિ અનાદિની છે. જે અનાદિની શક્તિ ન હતું તે બીજ વગર અંક કે અંકૂર વગર બીજ થતું નથી. પરસ્પર કાર્ય કારણતા હોવાથી અનાદિ પરંપરા માનવાની જરૂર પડે છે. તેવી જ રીતે આત્મ-દાણને જન્મ કયારે થાય? કર્મ હોય ત્યારે. કમ જન્મ હોય ત્યારે, જન્મ કર્મ બેમાં એકેના વગર ચાલતું નથી, તે પછી એની પરંપરા અનાદિ માનવી પડે. તેવી રીતે અહીં જન્મ વગર કર્મ નથી, કર્મ વગર જન્મ નથી. અંકુરા વગર બીજ નથી, તેથી આદિ માની શકતા નથી. તે અહીં પણ આદિ માની શકાય નહીં. ત્યાં ખેડૂત મજુર ખેતર કંઈ માલમ ન હતું, બીજ અંકૂરની દશાએ અનાદિ માનવું પડ્યું. તેવી રીતે આ જીવનું અના