________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
પ૭
જુદી. અભવ્યને માટે પણ એવા મુહપત્તિ નકામાં નથી. ભવ્યને તે નથી જ. કઈ અપેક્ષાએ નકામા કહીએ છીએ. મોક્ષ પ્રાપ્ત થયો નથી, એ અપેક્ષાએ નકામે કહીએ છીએ. હવે પદગલિક સ્થિતિમાં એવા મુહપત્તી જેટલી વખત લીધા, દેવલોકાદિકની ઈચ્છાએ પણ જ્યારે
જ્યારે આઘા લીધા છે, ત્યારે ત્યારે દેવલોક તે મલ્યા જ છે. દેવલોક મલ્યા વગરનો એક પણ ઓઘ નથી. આને લાલચ પ્રલોભન ફસામણ કહેવાવાળા તે છે કે જેને ઘેર દરિદ્રખાતું હોય તે સાચી ઋદ્ધિને પ્રલોભન જણાવે, તે પિતાના સંસારના કાર્યો દુગતિ દેનારા છે. તેથી સગતિના કારણોમાં સદગતિનું ફળ જણાવાય, તેમાં પ્રલોભન કહેવાય છે. સદ્ગતિ કહી તેમાં આશ્ચર્ય શું? અનિચ્છા, વિરૂદ્ધઈછા, બળાત્કાર કે અજ્ઞાનથી કરેલાં પાપ દુર્ગતિ આપે કે નહિં?
પાપ કરવાવાળે બળાત્કારથી પાપ કરે, અજાણ્યા પાપ કરે, વિરૂદ્ધ ઈચ્છાએ કે અનિચ્છાએ પાપ કરે, તો તે બધાથી દુર્ગતિ માનો કે નહિં? બળાત્કારે કઈ ખૂન કરે તે પાપ નથી? નહીંતર સતીના સતીત્વની કિંમત ક્યાં છે? બળાત્કારથી થતા પાપથી બચવું, મનથી પાપ કરવાનું હતું જ નહિ, સતીઓને જે કંઈ કરવું પડ્યું તે શાને લીધે બળાત્કારથી થતા પાપથી બચવા માટે. તે પાપથી નુકશાન ન હોય તે સતીના ચરિત્ર શા કામના ? બળાત્કારે માતાએ લેટનો કુકડો મરાવ્યો, તેમાં યશોધરની શી વલે થઈ? યશોધરને એક રૂંવાટે પણ મારવાની મરજી છે? માં પરાણે હિંસા કરાવે છે. સાચા કુકડાની હિંસા નહીં, લોટના કુકડાની. મૂર્તિ ન માને તેઓ યશોધર ચરિત્ર માનતા હો તો ધ્યાનમાં લેજે, નહીંતર કાળિયા કસાઈનું માન્યા વગર છુટકો નથી. કોને ખરાબ પરિણામ થયા? અહીં માના બળાત્કારે. ધ્યાન રાખજો કે મા બાપની આજ્ઞા પાપમાં પ્રવર્તાવવાવાળી હોય તો યશોધરચરિત્ર પર કુચડો ફેરવવા લાયક છે. તેને દુર્ગતિ કેમ થઈ? માબાપના હુકમથી પાપમાં પ્રવૃત્તિ થાય તે તે જીવ દુર્ગતિ પામ્યા સિવાય રહેતો નથી. માને દુઃખ થવા ન દેવું એટલા માત્રથી લેટને કુકડે માર્યો. છકાયના ફૂટામાં માબાપના કહેવાથી ફરજ બતાવાય તે આની દુર્ગતિ કેમ થાય? માના કહેવાથી લોટનો કુકડો બળાત્કારથી માર પડ્યો, તેની શી વલે થઈ? કેટલા ભવ નરક ને તિયચમાં રખડ્યા? બળાત્કારથી લાજ થી