________________
પ્રવચન ૬૧ મું
શરમથી કરેલી પાપગ્રવૃત્તિ નુકશાન કરનારી છે. આથી અજાણપણે કરેલું પાપ એ દુગતિ ન લઈ જાય એવું જેન કેઈ દિવસ માની શકશે નહિ. સ્વમમાં થએલા દેશે તેના જેવું અજાણપણું એકે નથી, છતાં તેમાં. પાપ માનીએ છીએ. તેથી કુસુમિણ દુસુમિણ કાઉસ્સગ કરે પડે છે. જ્યારે ત્યાં પાપ છે તે પછી સ્વમમાં થએલા કૃત્યોને પાપરૂપ ગણવામાં આવે તો જાગતા પાપ કરનારને પાપ ન લાગે એ કબૂલ થાય નહિ. બીજા. બળાત્કારે પાપ કરાવે તે પણ પાપ લાગે, અજાણપણે પાપકાર્ય થાય તે પણ પાપ લાગે, એવી રીતે અનિચ્છાએ પાપ કરાય તે પણ આત્મા મેલે થાય જ છે. અનિચ્છાએ વગર ઈરછાએ છાની વિરાધના કરે તે. પણ એમ ન હોય તો અસંજ્ઞીજી નરકે જાત જ નહિં. દુર્ગતિએ જાય છે. અણસમજણમાં કરેલું પાપ દુર્ગતિમાં લઈ જનાર થાય છે. કેઈડોકટરે ત્રીજા સ્ટેજે ગએલે ક્ષય મટાડ. તેથી દવા કે દૉકટરનો મહિમા વચ્ચે આવાને પણ ચારિત્રે તા. બાહબલજીએ ભારત સાથે બાર વરસ લડાઈ કરી. ભારતે પોતે કયાં ઓછું કર્યું છે? આવા પાપને ત્યાગ-દૂર કરી શકો. તેથી પહેલાંનું ભયંકરપણું ઓછું થતું નથી. અનિચ્છાએ કરેલું પાપ નુકશાન કરનારું છે. નુકશાન કરે કે નહિ ? એવાં જુદી વાત.. વિરૂદ્ધઈચ્છાએ કરાતું પાપ શી રીતે કરાય? માંદા સાધુને સાજો કરવાની. બુદ્ધિએ અસૂઝતાં આહારપાણી લઈ આવ્યા. મુદ્દો ક્યાં છે? સારા કરવાનો, પણ પિલાનું પ્રાયશ્ચિત લેવાનું. તેથી વિરૂદ્ધ ઈચ્છા છતાં પાપનું પ્રાયશ્ચિત છે. દીક્ષા શી ચીજ? બળાત્કારે અજાણ્યા, વિરૂદ્ધઈછાએ, અનિચ્છાએ કરાતા પાપને ત્યાગ. આ ચારે પ્રકારના પાપના ત્યાગ રૂપી દીક્ષા તેને અંગે કહેવું પડે કે-બળાત્કારાદિએ પળાતી દીક્ષા એ સદ્ગતિને દેનારી જરૂર છે. સૂર્ય ઉદય પામે, વૈશાખ જેઠને મધ્યાહ્ન હશે, પણ * આંખ ને ઊઘાડે તેને અજવાળું નહીં આપે. પાપનો પરિહાર કરવાવાળો
એક પણ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ નરકે ગયો નથી ને જશે નહિં. મહાવતે લઈ પાળનારા અજ્ઞાનતાથી કઈ રીતે પાળે પણ પાળનારા. કેઈ નરકે જતા નથી. બળાત્કારે થતી દીક્ષા કલ્યાણ કરે?
જેમ નરકાયુષ્યને બંધ પડ હેય તે દિક્ષા લે જ નહીં. તમારા. પૂછેલાને ઉત્તર આપું છું. આયુષ્યને સામાન્ય બંધ તૂટતું જ નથી. આયુષ્ય આખા ભવમાં એક જ વખત બંધાય, તે તુટે નહિ બળાત્કારે થતી.