________________
પ્રવચન મ
'ને તેના કારણેા સિવાય બીજી વસ્તુ લેવા લાયક નથી, અથ કામને છેાડવા લાયક ને સવર લેવા લાયક જણાવે નહિં, તેા અભવ્ય પુરૂષે પ્રતિબેાધેલા અનતા મેાહ્ને શી રીતે જાય ? અનંતા પ્રતિખાધેલા અલભ્યના, ભવ્યના તેટલા પ્રતિધેલા મેાક્ષે ન જાય. ભવ્યના પ્રતિમાધેલા અનતા મેક્ષે ન જાય. અભયના પ્રતિખાધેલા અનંતા માક્ષે જાય. કેમ ? એનું કારણ એક જ, ભવ્ય પ્રતિધ કરતાં પેાતાના આત્માને પણ ભેળેા વે છે, જે આવડે કપડામાં સાબુ લગાડાય, તેમાં બાવડાને ચાક્ખા થવાના વખત નથી. હાથે સાબુ લગાડીએ તા હાથ ચેકિખા થાય, પણ ખાવડાને જોર પડે, છતાં ઘેાડે! પણ ખાવડાંના મેલ નિકળે નહીં, એટલે હંમેશના મેલા, હાથ મહેનત કરે એમાં હાથ ચાકખેા થાય, ભવિજીવ બીજાને પ્રતિધ કરે તેમાં ધારણા કે-મારૂ કલ્યાણ થાઓ, તેને મારા કલ્યાણની બુદ્ધિ. એક લુગડુ ધાયું છતાં હાથ ચાખ્ખા થયા, પણ એકસા લુગડાં ધાવામાં બાવડું ચાખ્ખું ન થયું. એવી રીતે ભવિજીવ જે બીજાને પ્રતિમાધ કરે તેમાં પેાતાના મેલ ધાતા જાય, એટલે પાંચ પચીસ લાખ જીવે લિવ ચાખેા થાય. પણ અભવ્યજીવ ખાવડાની પેઠે મહેનત કરે પણ સાષુમાં ભળે નહિં. અભવ્ય પ્રતિમાધ કરે પણ પાતે ભળે નહિં, અલગ રહે. વકીલની માફક જોખમનું નામ નથી, પણ એવા વકીલાત તરીકે ધમ કહેનારા સંવર નિર્જરાજ લેવા લાયક, આસવ-બંધ છાંડવા લાયક, ધર્મ-માક્ષ આદરવા લાયક, અ –કામ છેડવા લાયક, આમ નહીં કહે તે પેલા સાંભળનારા પ્રતિષ પામે શી રીતે ? પેલા સમ્યક્ત્વ પામનાશ કાનુ` સાંભળીને સમ્યકત્વ પામે છે? અભવ્યનું. કથન કેવુ` હોવું જોઈ એ ? સંવર નિર્જરાનું ઉપાદેયપણું, ધમ માક્ષનું ઉપાદેયપણું, અભવ્ય વેષધારી બન્યા હાય તા પણ અર્થ-કામના ઉપદેશ આપતા નથી, વેષમાં વાંધા નથી તેા વાંધા શી રીતે ? ગુણથી. મારા આત્મામાં ગુણ આવે, સત્કાર સન્માન ગુણવાનપણાને અ ંગે, અલવ્યપણું માલમ પડયું તેા ગુણમાં મીંડુ થયું. આ ઉપરથી એક વાત નક્કી કરી શક્યા કે અભવ્યને દીપક નામનું સમ્યક્ત્વ છે. ખુલ્લા શબ્દોમાં કહેવાય છે કે-અભવ્યને સમક્તિ કચું ? દીપક, દીવાએ તેમને ઝવેરાત દેખાડે છે, પણ દીવાની કિંમત કોડીની. દીવાની કિંમત વધી નહિં, અભવ્યો માના ઉપદેશ આપતા હેાવાથી, અંનતા કાળ સંસારમાં રહેવાવાળા હાવાથી, અનંતા જીવાને પ્રતિષેધ કરે છે. કરોડાના હીરા દીવાથી પરખાય પણ દીવા હીરા નહિં. દીવા તરીકેની કિંમત ખરી. અભવ્યને દીપક સુધી
૧૦