________________
વાળમા પ્રવચણ શ્રેણી, વિભાગ બીજે
નથી. જેને ભવભય ન લાગ્યું હોય તેને સમ્યક્ત્વ હોય જ ક્રમ સમકીતિ બધા થવા માગીએ છીએ. મિથ્યાત્વી કાઈ કહે તેા નખથી બીમ્યા સુખી સળગી જઈએ છીએ. સમ્યક્ત્વનું ચિહ્ન સ’સારના ડર, ભવભ્રમણુના ડર એ જ સમ્યક્ત્વનું ચિહ્ન, ચારે ગતિના ડર :લાગ્યા નથી. કંઈક કંઈક ચારે ગતિમાં ચાખ્ખુ દેખી રહ્યો છે. અન્યમતિએ તિય ચને નારકીથી ડરે, સમકીતિ જીવ નરક કે તિયચ ગતિથી ડરવાવાળા ન હાય, અને તેા મનુષ્યને દેવતાની ગતિએ પણ રનું સ્થાન હાય, જેમને ચારે ગતિ ભયાનક ન લાગે તે સમકીતિ નથી. મનુષ્ય ગતિ સાધનતરીકે કામ લાગે છે, પણ તે છે।ડવા લાયક છે. ગુમડુ થયું હોય તેા મલમ લગાડવા પડે છે, પણ કાઢવા લાયક છે. સાજા હોઇએ તે મલમ લગાડીએ નહિં. ગુમડું થયું છે, તેથી મલમ લગાડવા પડે છે. મલમ વગર ગુ’મહું નહિં મટે, મલમ છે તેા નકામા, માત્ર ગુમડું મટાડવા લગાડવાના છે. વસ્તુતાએ કામના નથી. કમે આત્મા ઘેરાયેલા હોય તે તાડવા માટે મનુષ્યભવ ભલે ઉપચાગમાં આવે, સાધન તરીકે લેવાના. સમ્યક્ત્વ કાં? મનુષ્યતિ અને દેવતિથી આત્માને ઉદ્વેગ રહે. આપણા આત્માને પરીક્ષામાં મૂકી જુઓ, ધન આગળ ઉદ્વેગ રહે છે.? કુટુબમાં પરમ પ્રીતિ રહે છે. વિષયાના સાધનમાં કાયામાં ઉદ્દેશ રહે છે કે પ્રીતિ ? ધન કણ કંચન કુટુંબ કબીલામાં માલમિલ્કતમાં ગુલતાન રહેવાનું થાય ને ભવ નકામા કહીયે તા ? ભવમાં લીલા લહેર માની લ્યા. માજ મા માની લ્યા. પછી ભવથી કટાળેલા કહેવાવ ખરા ?
૪૭
દેવ ગુરુ ધમ એ ત્રણે તત્ત્વ કયારે ?
ગ્રંથીભેદ કરે ત્યારે સમ્યક્ત્વ પામે. ગ્રંથીભેદ એટલે મેહની ગાંઠ. શાની ગાંઠ ? રાયણુ કે વાંસની ગાંઠ નહિં, પણ પરિણતિની ગાંઠ. આત્માની પરિણતિની ગાંઠ ભેદાય ત્યારે જ સમ્યક્ત્વ. કઈ પરિણતિ ? અનાદિની હતી જે અહીં નડે છે, સમ્યક્ત્વ પામવાની વખતે એ ગાંઠ ભેદો તે જ સમીત. વચનનું મેલ્યું સમકિત નથી. સમક્તિ કયાં ? આંઠ ભેદો ત્યાં. ગાંઠના જ ખ્યાલ નથી. ખ્યાલ આવે તા ભેઢવાના વિચાર આવે. કર્મ ગ્રંથ જાણનાર શ્રોતાએ સમજી લ્યે કે અનંતાનુબ ંધીના ક્રોધ માન માયા લાલ કાને કહેવા ? જેને તીક્રાધાર્દિક દેખીએ તેને અનતાનુ