________________
પ્રવચન પમ્
દર પાસે જવું કે નહિ? મિથ્યાત્વી આબાપ હાય ને દુખ થાય તે કાળી કસાઈએ ને આખા કુટુંબે સમજાવવા ઓછા પ્રયત્ન કર્યા છે? સુલસને ખાટકીના ધંધામાં નાખવા માટે ઓછા પ્રયત્ન-કલ્પાંત કર્યા છે? એ બધી પ્રેરણા છતાં, સુલસ છોકરાએ ખાટકીપણું ન કર્યું, તો સુલસ શાણે ગણ કે ગાંડે? સુલસ કુટુંબને કલ્પાંત છતાં, ભૂખે ટળવળે તેપણ સુલસ કસાઈને ધંધો ન કરતા, તે સુલસ ગાંડો કે ડાહ્યો? તમારે કહેવું પડશે કે શાણે ગણો જ પડે. ધર્મની આગળ કુટુંબની કિંમત કેડીની નથી. રાજા હરિશ્ચંદ્ર ગાંડો કે શાણે? તમારે ગાંડે કહેવો જોઈએ. એક પિતાના વચનની ખાતર પ્રજાને દુઃખી કરી, આખા કુટુંબને દુઃખી કર્યું. બાયડી છેકરા પિતે બીજાને ઘેર વેચાયા, કયું બાકી રહ્યું? બાયડી વેચાય કેવા ને ઘેરે? જયારે છોકરે વેચાય છે. પણ કેવાને ઘેરે વેચાય? તે શાણો કેવી રીતે કહેવાય? ગાંડામાં ગાંડે કહે જોઈએ. પિતાના વચનની ખાતર આટલો ભેગ આપ્યો તેથી શાણો કહો છે. જેઓ એક નહિ પણ પાંચ પ્રતિજ્ઞા ઉપર દઢ રહેવાવાળા કુટુંબના કલેશ સહન કરે તે શાણો કેમ નહીં કહેવાય ? સુલસ હરિચંદ્રના દષ્ટાંતથી કુટુંબની કિમત ધર્મ આગળ કેડીની ને દુનીયાદારીમાં કોડની. અરે જે શત્રુઓ છે, તેની તરફથી મૈત્રી આશા રાખે છે. દારા. સ્ત્રી આખા જગતમાં કોઈ તને તુંતા ન કરે, એ તુંતા કરનારી તારા ઉપર હુકમ બજાવનારી. અમદાવાદ કહ્યા વગર જાવત? દાંતીયા કરે. ખરેખર તિરસ્કાર ગુલામીનું સ્થાન, તેને વળગી રહીએ છીએ. બંધન કુટુંબી એ પગની હેડો છે, પગની બેડીઓ છે. કેને પૂછીને ગયા હતા. તો કે કુટુંબને. તું મમતા છેડે પણ એ તને છેડે તેમ નથી. આપણે છુટવા માંગીએ ને ન છુટીએ તે તે બંધન. ઘેડાને બાંધીએ તે બંધન ગણીએ. પિતે છુટવા માગે તો પગની બાંધેલી દેરી છુટવા ન દે. કુટુંબી આપણને છુટા ન કરે.
સ્વતંત્ર પિતાને મેહ જેટલે નથી નડતે તેટલું કુટુંબીઓનું બંધન નડે છે.
મહાવીર મહારાજાના વખતમાં આજ દશા હતી. ત્યાગી–વેરાગી થાય તે બળાત્કાર કરે. બાંધીને ઘરે લઈ જાય, કયાં સુધી થતું હતું? ઉપદ્વજને દાહ લે.? સાધુપણું લીધા છતાં એ કુટુંબને દાહ શમતે નહતે. કુટુંબીઓએ વીણા લેતા કરેલે ઉપદ્રને દાહ તપસ્વી થવા છતાં મેક્ષની