________________
૪
પ્રવચન પ૯
નાખીશ. તેથી આત્ત રૌદ્ર ધ્યાનમાં આવીશ ને મરીને દુર્ગતિએ જઈશ, માટે ધ્યાન છેડ. ધમ થી પતિત થવામાં આગળ કરીએ છીએ. એ જ મુદ્દાએ ઉપસર્ગ કરે છે. તેની નજર નીચે ભંડાર તાડે છે. કોડા સાનૈયા અજારમાં ફેંકાવી દે છે, છતાં દૃઢ રહે છે. આજ કાલના હાત તા ધન વગર દુ:ખી થઈ એ ને ધમ ન કરી શકીએ. કરાડાની ઋદ્ધ ફેંકી દેવામાં આવે તે દુઃખી થઈ ધમ શી રીતે કરી શકીશું? એ તેમને હતું જ નહિં, ધર્મનું મૂળ વિવેક, નહીં કે ધન, ધન એ ધર્મના શત્રુ. જેમ જેમ ઉપાધિ વધારે તેમ તેમ ધર્મ દૂર ભાગે છે. ધનવાન થવાથી ધમ થઈ જતેા હતે તેા પાપનુંબંધી પુણ્ય કરી શકાતે જ નહિં. માજ, સંતાષ, નિરાંત એ ધર્મની જડ નથી, ધર્મની જડ વિવેક એ જ ધર્માંની જડ. તેથી સાડાખાર દોકડાની પુજીવાળા ધર્મી, શ્રેણિક રાજાની રાજ્યની ઋદ્ધિ શીંગડામાં સમાઈ જાય એવી ઋદ્ધિવાળા મમ્મણ શેઠ અધર્મી. પુણીચા શ્રવક સાડાબાર દોકડાની ઋદ્ધિમાં ધર્યું. એવા રતન હીરાના બળદ. જે ખળદના શીંગડામાં આખું શ્રેણિકનું રાજ્ય સમાઈ જાય, એ ઋદ્ધિવાળા નરકે જનાર અધર્મી. ધર્મ એ ધનને પૂછડે બધાએલેા નથી. ધમ વિવેકને પૂછડે બધાએલા છે. વિવેક આવે ત્યાં ધન હો કે ન હેા પણ ધમ છે. આ વાત શાસ્ત્રની કરી. પણ કરવાની જરૂર ન હતી. જગતમાં દેખી શક્યા કે ધનવાળા ધર્મમાં વધ્યા કે ઘટવા ? ધન વધ્યા પછી ધર્મ વધે જ છે—એમ છે જ નહિં, ઉલટું ધન વધ્યા પછી ધર્મ ઘટે છે, એ જગાપર શી રીતે ખેાલાય કે ધન વધે તેા ધર્મ કરશું. આ શ્રાવકાને દયા ન હતી, તેથી કરાડા સાનૈયા ફેકી દીધા છતાં લેશપણુ વિચાર ન કર્યા. પછી કહ્યું કે હજી ધર્મ છેડે છે કે નહિં ? એક જ રાતના ચૈાષધને, મોટા સમય દૂર રહ્યો. નહીં છેડે તાતારા છેકરાને તારી નજર નીચે કાપી નાખીશ. તેલની ક્ડાઈમાં તળીશ, શ્રાવકે કઈ પણ ન ગણુકાયું. ત્રણે ને કાપ્યા, તલ્યા તે પણ શ્રાવક પ્રતિજ્ઞામાં દૃઢ, તમારી અપેક્ષાએ જક્કી, હઠીલા, કદાગ્રહી. તમારૂં માનીતું કરે તેા શાણા. તમારૂ ન માને તેા કદાગ્રહી. તારી બાયડીને લાવીને કાપીને તળીશ. ખાયડીને લાવીને કાપીને તળે છે. છેકરા ખાયડી કેવા વિલાપ કરે છે. હવે તારી માને લાવું છું. મા વલાપાત કરે છે, છતાં કાપી નાખીને તળી નાખે છે. તેા પણ પ્રતિજ્ઞાથી ખસતા નથી. આ બધા આ ભવના સાથી છે. ઊંડા ઉતરીને જોઈએ તેા દુશ્મન હોય તા આ લાકા જ છે. દુશ્મન