________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે શાથી? આપણું બીજું બગાડતા નથી, બંગાડે છે. માત્ર આત્માને. દુનિયામાં આત્માને બગાડનાર આપણા કુટુંબીઓ. અરે ખાવા જોઈએ શેર અનાજ, તમારે પહેરવા ઓઢવા એક જોડી કપડાં જોઈએ ને સુવા સાડા ત્રણ હાથ જગ્યા જોઈએ. સવા શેર અનાજ, એક જોડી લુગડાં ને સાડાત્રણ હાથ જગ્યા. આ સિવાય કંઈ લેવું દેવું નહિ. એક જણ જીવતા સુધી આપવાનું કબૂક કરે તે કબૂલ. તમારી મિલકતમાંથી લાખોને પોષી શકાય તેવું છે. કહે અમે અમારા માટે મેલા નથી થતા. મેલા કુટુંબ માટે થઈએ છીએ. આ આત્માને મેલા કરનાર ડૂબાડનાર પાપકૃત્ય કરાવનાર તારે આમ કરવું જોઈએ, આવી રીતે પરમાર્થથી વિચારીએ તો જગતમાં કોઈ પણ ડૂબાડનાર હોય તે માત્ર કુટુંબ. માતા-પિતાના ઉપકારને બદલ શી રીતે વળે?
માબાપને અંગે દુનિયાદારીથી તે ઉપગારી. લોકોત્તર ભાગમાં છાંટે આવવાને નહીં. ભલા માબાપની ભક્તિ અઢારે પ્રકારના ભેજન આપીએ, પગે જેડા ન મલે તે આપણી ચામડી ઉતારીને પહેરાવીએ, બધું કરી છૂટીયે, છતાં બદલે ન વળે; કારણ તમે જે ઉપકાર કરે છે તેમાં હજાર લઈને દશ ઘો છેઉપકાર કાયાથી. મૂળ મિલકત તે મા બાપની રૂધીર ને વયે કાયા બનાવી છે. મૂળ મુડી તો એમની છે. વચનથી બોલતાં શીખવ્યું કેણે? અક્કલવાળા કર્યા કેણે? સાડી ત્રણ મણ કાયા દીધી ને પા શેરથી ઉપગાર કરે છે, એટલે તમારી અક્કલથી એક ઉપકાર કર્યો તે સેંકડો અક્કલ આપી તેમાં વળી ગયો? તેમાં બદલે વળે નહિ તો અમારાથી એ દેવું પતે એવું નથી, તો બુધવારીયામાં ચોપડા મોકલી દેવાને જાહેર થવું, તો માબાપનો ઉપકાર વળે એવું નથી. તે દેવાળું જ કાઢી લેવું. તે વાળવાનો રસ્તો છે. માબાપને ધર્મ પમાડે તો બધે ઉપગાર વળી જાય. વીતરાગ સર્વને ધર્મ સંભળાવે તે બધો ઉપકાર વળી જાય. ધર્મ સમજાવે બધો ઉપકાર વળી જાય. માબાપનો ઉપકાર કિંમતી, પણ કેટલો કિંમતી પીત્તળ કરતાં ચાંદી કિંમતી; પણ સોના આગળ કે હીરા આગળ કિંમતી નહિં. ધમની પાસે કુટુંબની કિંમત કેડીની
માબાપને ઉપકાર કિંમતી પણ ધર્મથી વધારે કિંમતી નહીં. માબાપ છોકરાને ઉપાશ્રયે દાહરે જ સાંભરે રેખા થાય તો છેક