________________
આગમાંહીક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
ઈચ્છાવાળા છતાં એ દાહ શમતા ન હતા. શા ઉપરથી માનવું ? કેટલાક સાધુએ આવું નિયાણું કરનારા થતા હતા. દુનીયામાં આપણા આત્માના માહના ક્ષયાપશમ કરવા જેટલા સહેલા છે, તેટલે જ કુટુ ખથી છુટકારો મેળવવા મુશ્કેલ છે, એ અને કાને? પહેલા ભવે ચારિત્રના વિરાધકોને.. પણ આપણે ચારિત્ર પાળ્યા હોય છતાં વિરાધક ભાવ હાય ? જેમ આર્દ્રકુમાર વૈરાગ્ય પામે છે. પ્રતિમા દેખી ત્યાગના વિચાર થયા. તેટલામાં ચારે ખાજુ પાંચસા સુભટા માકલી દીધા. સરકવું મુશ્કેલ થયું.. શાનેા પ્રભાવ? પહેલા ભવની વિરાધનાના અધના નડે છે. સ્વતંત્ર માહ જેટલા નથી નડતા, તેટલા કુટુંબીના અધના નડે છે. નિયાણું કરે છે. મરતી વખતે નિયાણું કરે છે કે-આવતા ભવમાં મનુષ્યપણામાં એવી જગા પર જન્મ થાવ કે મા, બાપ, કાકો, કાકી, ભાઈ કે કાઈ ન હેાય. આ છેલ્લી અવસ્થાએ સકલ્પ કરવાને કયારે અવસર આવે? કહે!' કુટુંબે પેાતાને કે ખીજાએ કરેલા વિશ્ર્વને દાહ કાળજામાંથી એલાયા ન હોય ત્યારે આવે. જે મારા આત્માને ડૂબાડનારા, સન્માર્ગથી પતિત કરનારા, તેવા તરફ અપ્રીતિની દૃષ્ટિથી દેખુ છુ. કૂતરા પણ સાંઢસાથી પકડનારને હિત બુદ્ધિથી નથી દેખતે, તે આ આત્મા આપણને *સાંવનાર તરફ્ હિત ષ્ટિથી કેવી રીતે દેખી શકે ? કુટુંબના પાણ આગળ ધર્મના સવાલ આગળ તેની કિંમત નથી.
*.
હડકાયા કૂતરાં જેવું દુઃખ છે.
પૌષધને ટકાવવા ખાતર બધી ઋદ્ધિ, ત્રણ છેકરા, બાયડી ને માને ભાગ લીધા, તા પણ જેનું રૂંવાડુ' ચલ્યું નહીં, તે ચાક્કસ નિ ય થશે. કે આત્માને કુટુ’ખીમાંથી મેાહ ખસેડવા જ પડે. એવી રીતે કાયા ઉપરથી માહ ખસશે. ગજસુકુમાળજીનાં માથે માટીની પાળને ખેરના અંગારા ભર્યા. જૂઠી કલ્પના પણ કરી તા જીવા કે આવી રીતે અંગારા સહન કર્યાં. મનની કલ્પનામાં કુજી જઈ એ છીએ. એ વસ્તુ સાક્ષાત્ કેવી રીતે બનાવી હશે. ધની ટોચ ત્યાં છે. નથી ધન, માલ કે કુટુંબ કે કાયાની દરકાર. અહી જ ધમની ટાંચ છે. વાર્તા કરવાથી નહી વધાય, ક્ષણે ક્ષણે પળે પળે તે વિચાર કરવા જ પડશે કે કમના દેવાદાર ન થાઊઁ. જેમ ક્રમ છૂટે તેમ આનદને વિષય, એ માત્ર શાસ્ત્રની શ્રદ્ધાવાળા જ વિચારી શકે.. શ્રદ્ધાહીંમ દુઃખ સહન કરવાના વિચાર કરે જ નહિં. માત્ર દુઃખી ભાગતા.