________________
૩૬
પ્રવચન ૨૯મું
કરી મૂલ મુડી અનામત સાચવી રાખે છે. મનુષ્યપણાને નિભાવ કરી મનુષ્યપણાની સીલક તો કાયમ રાખે. તેમાંથી ઉતરી જાવ તો? વિધવા મુડીમાંથી વ્યાજ ઉપજાવી નિભાવ કરે છે. અધમ દશામાં ઉતરી જાય તે રાંડરાંડ કરતા તમે હલકા છે. બધાને એક સરખા ઉપદેશ છે. અરે મહારાજે તો શ્રોતાને રાંડરાંડ કહ્યા. સોનાના થાળમાં દુધપાક પીરસ્યો તે થાળને બટકું ભર્યું. દાંત ભાંગી ગયા, અરરર! મને જમવા તેડ, મારા દાંત ભાંગી નાખ્યા. સાંભળનાર કોને મૂર્ખા ગણે? શિખામણ રૂપી ખીર, દ્રષ્ટાંત થાળ, તે થાળને બટુક ભરે તે? એવી ભૂલ શ્રોતા ન કરે. મનુષ્યપણાની લાયકની સ્થિતિ નહીં રાખે, ઓછામાં ઓછું મનુષ્યપણું તે જરૂર મેળવવું જોઈએ જ. તમે મુડીમાંથી ખાવ છો, રાંડરાંડ મુડીમાંથી નથી ખાતી, વ્યાજમાંથી ખાય છે. આપણે પુણ્યપ્રકૃતિ ખાધા. કરીએ ને મુડી ગુમાવી દીધી, પહેલી સીલક પ્રકૃતિએ પાતળાકષાયપણું દાનરૂચિપણું બીજી સીલક, ત્રણ રકમથી પેઢી માંડી છે. આ ત્રણ રકમ લાવીને પેઢી માંડી છે. તે પહેલી રકમ હજુ જેવાની છે. ત્રણે રકમ જોઈએ તે અસલ સીલક માલમ પડે. જેવી મુડી ઘાલી હોય તેવી. કમાણી થવી જોઈએ. એ કમાણી માટે બારે મહિના ન કરી શકે તો ચાર મહિના કઈ કમાણી કરવી એ અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૫૯ મું
અષાડ વદી ૩
મનુષ્યપણું માટે રસ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં અનાદિકાળથી જીવ રખડ્યા કરે છે, રખડતા રખડતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી. જ્યાં સુધી મનુષ્યભવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધર્મ પ્રાપ્ત ઘણું દુર્લભ છે. દેવતાને ભવ પ્રાપ્ત થ સહેલે, પણ મનુષ્ય ભવ પ્રાપ્તિ મુકેલ છે. કદાચ કહેવાય કે દેવતાને ભવ ઘણી પુન્યાઈએ મળવાવાળો તે સહેલે કેમ? ને મનુષ્યભવ ઓછી પુણ્યાઈવાળ છતાં દૂર્લભ કેમ? કારણ એજ કે–જેનાં સ્થાન ઘણા હોય તે સહેજે મળી શકે ને જેનાં સ્થાન ઓછા હોય તે મળવું મુશ્કેલ પડે.