________________
મકાન પ૮ મું
મરવા જતા જતા રસ્તામાં વિસામો કર્યો. ત્યાં કૂવાકાંઠે બકબકરી ચરતા હતા. કૂવામાં લીલીછમ ઘરે ઉગેલી છે. બકરીએ બકરાને કહ્યું કે પેલી ઘરે મને લાવી દે. ત્યાં પડું તે મરું, તે લાવી શકાય નહિં. તમને જીવવું જ વહાલું છે, અમે વહાલા નહીં ને? જાવ લાવી દે. આ રાજા જે મને મૂર્ખ ધાર્યો. આ રાજા જેવા મૂખ હોય તે એમ કરે. એકરાએ બકરીને બે શીંગડાં માર્યા એટલે બકરી ચરવા લાગી. કેમ તારે વાત સાંભળવી છે. હું મરું તે કબુલ ને તારે વાત સાંભળવી છે ને? જેમ રાણીને રાજા મરે તેની ફિકર નથી, બકરીને બકરે મરે તેની ફીકર નથી, પણ લીલીધર ખાવી હતી. તેવી રીતે કુટુંબીઓને આ નિગોદમાં તમે રખડ્યા કરે તેની ફીકર નથી. તમારૂં ચાહે તે થાવ પણ મારૂં કરે. એવા સ્વાર્થીઓની દયા ખાતર મિક્ષ માગે નીકળેલાઓએ તેમની વાતની ઉપેક્ષા કરવી. દુર્જનના સંતેષ ખાતર સજજને દંડ ન સહેવો.
નદીમાં પૂર આવ્યું, તેમાં એક માણસ તણાતે આવી રહેલ છે, પાછળ રાક્ષસ આવે છે. તે પ્રાર્થના કરે છે કે હું ભૂખ્યો છું, તે મનુષ્યને રાક્ષસના મુખમાં જવા દે ઠીક ગણાય કે? તે નેહાધીનમાં વિકલ થએલાની ખાતર ધમીને ધક્કો મારવો એનો અર્થ શો ? આવી રીતે દરેક દીક્ષા લેનારને કુટુંબીઓને કલ્પાંત સહન કરવો પડે. જે એ કમતી હોય તે કુટુંબીઓ રડવાના જ. કીંમત વગરને હોય તે કુટુંબીઓ ન રહે. કીંમતવાળાને દીક્ષા આપશે તેથી કુટુંબીઓ તેની પાછળ રડવાના જ. લોકે રડતા હતા તેનો અનાદર કરી દીક્ષા લીધી, ધન કણ કંચન કુટુંબના મોહને કાપ્યો. એ પછી કાયાને પણ મોહ કા . આ મડ્ડીના બદલે ધન મળે તે ક્યાં મુખે ન ત્યે? કષાનું પાતળાપણું
મહિને મહિને એક જ વાર ભજન કરનારો, આ જીવ કેટલી સ્થિતિએ ચો. આવી ઊંચી સ્થિતિએ ચઢેલા જીવે આખો જન્મ આરાધનામાં પસાર કર્યો. જેના કહ્યા પ્રમાણે વર્તવામાં કાયાને પણ ગણકારી નથી, એવા મહાપુરૂષને મારી નાખવા તૈયાર થયો. આ તમે દરેક વખત પર્યુષણમાં સાંભળે છે. ચંડકેશિયો કોણ? પહેલા ભવન સાધુ, માસખમણે પારણું કરનાર, તીર્થકરના વચનને આધારે સંસાર ને શરીરની મમતા