________________
પ્રવચન ૫૭મું
પકડાવી દેત. સંયમના પાલનથી દુર્ગતિ ડરે છે. સાધુપણું લઈ વિરુદ્ધ વર્તન કરે તે પણ એક વાત ધ્યાનમાં રાખજે કે અજ્ઞાનપણે વગર ઈચ્છાએ પાપથી દૂર રહે છે તે દુગતિએ જાય નહિં. મોક્ષની ઈરછા ન હોય, ત્યાગની ઈચ્છા ન હોય, વૃદ્ધ હોય તે પણ પાપના ત્યાગથી દુર્ગતિએ ન જાય ને સદગતિએ જાય. પછી ઘઊં વાવ્યા હશે તે ઘઉં, બાજરી વાવી હશે બાજરી ને કંઈ નહિં વાવ્યું હોય તે ઘાસ પણ ઉગશે અર્થાત્ પાપત્યાગ નિષ્ફળ નહી જાય. અજ્ઞાનપણે વગર ઈચ્છાએ પાપત્યાગ સગતિ આપશે ને દુર્ગતિ રોકશે. નહીં વાગ્યું હોય તો મનુષ્યપણામાં રાજાપણું મળે પણ પાપને ત્યાગ કઈ દિવસ નિષ્ફળ જતો નથી. મેરુપર્વત જેટલા
ઘા મુહપત્તી કર્યા તો શું મહ્યું? પણ નુકશાન ગએલું બતાવ. એક પણુ વખત નુકશાન ગયું નથી. દરેક વખત દેવલોક મેળવ્યો છે. દ્રવ્યથી આઘા મુહપત્તી યતના પૂર્વક વાપરનારા તે પ્રમાણે વર્તનારા દેવલોકે ગયા છે. પાપને ત્યાગ દુર્ગતિ જરુર રેવાને. વરસાદ વરસ્યો એટલે ઘાસતે -થવાનું. બુદ્ધિએ પાપત્યાગ કર્યો હશે તે મોક્ષ મળશે અને દેવલકની બુદ્ધિએ કર્યું હશે તે દેવલોક મળશે. પાપનો ત્યાગ ફળ દેવાને જરુર. મૂળ વાત ક્યાં છે. મોક્ષની ઈચછા કરો એટલે શાસ્ત્રકાર મિક્ષ દેવા બંધાય છે. જ્યારે મેક્ષ મેળવવાની ઈચ્છા ન કરે એના જે કમનશીબકેણ? મોક્ષ નથી જોઇતો એને શું કહેવું? જે અનાદિ કાળથી રખડયા તેમાં મેક્ષનો વિચાર પણ નથી કર્યો. ફલાણા રાજારાણુને ત્યાં જન્મવું, રાજા રાણીએ કયારે વિચાર્યું હતું કે આ જીવ મારે ત્યાં આવે, તો શાથી આવે
છે? નશીબદારીથી. હવે ઉદ્યમવાદી અહીં બોલે છે કે ઉદ્યમ બતાવે. આ ‘ઉપરથી ઉદ્યમ કાઢી નાખતું નથી. પૂર્વનો ઉદ્યમ એનું નામ નશીબ, વર્તમાન ઉદ્યમનું નામ ઉદ્યમ. આ ભવને અંગે ઉદ્યમ કર્યો કર્યો? કંઈ જ નહિ, કહો કેવળ નશીબદારી છે. એવી રીતે નશીબદારીથી રાજાપણું કટિધ્વજાણું મળી ગયું, પણ જગત તરફ દષ્ટિ કરે ત્યારે મુશ્કેલી માલમ પડે. તેવી રીતે આ જીવ મનુષ્યપણું પહેલા ભવના પુન્યથી પામી ગયો, તેને તે મેળવવાની મુશ્કેલી જણાતી નથી. પહેલા ભવે મનુષ્યના કર્મો બાંધ્યા તેથી મનુષ્યપણું મળી ગયું. જગત તરફ નજર કરે તે રાજ્ય મળવું કેટલું મુશ્કેલ છે. આપણે તમામ છ એકેન્દ્રિય કાંગડા કુતરા ગધેડા તરફ દષ્ટિ કરીએ તે માલમ પડે કે-એ જાનવર કેમ ને આપણે મનુષ્ય કેમ? ત્યારે મનુષ્યપણાની મુશ્કેલીમામ પડે જગઢ તરફ દષ્ટિ