________________
૨
રીતે સિદ્ધપુરૂષ સર ધમ. શાસ્ત્રારાએ ધર્મ પાસેથી સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર લીધા હોય તે સર્વકાળ ઉપાગી. ધર્મ પાસેથી આબરૂ ઈજજત શરીર બાયડી છોકરા માગે તે પરિણામ આવે? ધર્મ પાસે– થી મળવામાં વધે નહીં, પણ આગળ ધર્મને નાશ ને દુર્ગતિ, ધર્મથી માંગેલા અર્થ અને કામ દુર્ગતિ દેનાર થાય છે. ધર્મથી મળેલા અર્થ કામ દુર્ગતિ દેનારા નહીં થાય, પણ ધર્મથી માગેલા અર્થકામ દુર્ગતિ દેનારા. એક ભવે મલ્યા પછી સફાચટ્ટ. ઘડાએ એક વખત બધું આપ્યું પણ બીજી વખત સાફ. સંસારમાં બે પ્રકારની વસ્તુ. એક ઘડા જેવી આ ભવની વસ્તુ. એક ભવોભવ કામ લાગનારી એવી સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર. આવી રીતે મળવાનો અને માંગવાને ભેદ જણાવ્યા ફળ જણાવ્યાં.
મનનાં મેતીના શેક યાને મેક્ષની મુદતની હુંડી
તેથી શાસ્ત્રકારે તમારી સાથે બંધાય છે કે તમે મનમાં ચિત તે મારે કરી દેવું. એનાથી કોઈ વધારે ઈષ્ટ દેનારે હોય તે કહેજે. મનમાં ચિંતવવાનું શીખવું. તમે સારૂં ચિંતવો એટલે પુરું પણ હું કરૂં, આ તાકાત કલ્પવૃક્ષ ચિતામણીરત્ન કે દેવતામાં નથી. એ તાકાત શાસ્ત્રકારમાં છે. જેને મોક્ષને વિચાર થાય, મરજી થાય તેને એક પુકલપરાવર્તામાં જરૂર મોક્ષ આપવો. મુદતની હુંડી હોય તેવી રીતે એક પુદગલપરાવર્તની હુંડી લખી દીધી. સમકતમાં આવ્યા પછી અર્ધમાં પણ ન્યૂન. આ તો મોક્ષ જોઈએ આટલે વિચાર કરે એટલે એક પુલપરાવર્તની હુંડી. ચાહે ફાટી જાય બગડી જાય, ચાહે તે ગુમાવી છે. તે પણ મેક્ષ આપે. મોક્ષની ઈચ્છા કરી પ્રાર્થના કરી મરજી કરી પછી મોક્ષનું ધ્યાન ન રાખે, નિગોદમાં ઉતરી જાવ, જ્યાં મોક્ષના વિચારની હુંડી ફાટી ગઈ તો પણ એક પુદ્ગલપરાવર્તમાં નિગોદમાંથી બહાર લાવી મોક્ષ આપ. મનના મોતીના ચેક સાચા કરી દેવા બંધાએલા મહાપુરુષો હોવા છતાં મનથી મેતીના ચોક પુરવા ન માંગીએ. તે આપણા જે કમનશીબ કોણ? મનથી, જે મેક્ષ ઈચ્છો તો એક પુદગલપરાતમાં મોક્ષ દે છે, છતાં મેક્ષ ઈચ્છો નથી. મેક્ષમાં જઈને કરવું શું? ખાવા પીવા હશ્વા ફરવાનું નાટક સંગીત આસુખ નહીં
મને શું કરશે? મોક્ષને અંગે એ ધારણ કરે છે? તો તમે