________________
આાગમાળારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
પ
હવે રા દેશે ને છાતી માથા કુટશે. તે! હુ તા મારૂ સાધી લÑ, મૂળ વાતમાં આવેા. ઘડવા ોડવા ને છોડવા એ ચાસ છે. આ ભવના સુખ માટે જે કઈ દેવતા પાસેથી, કલ્પવૃક્ષ પાસેથી મેળવા તે છેાડવા માટે, લઈ જવા માટે નહીં. વાહવાહ જમવામાં જગલે ને કુટવામાં ભગલા. આખા જન્મારા શુ કરો છે ? કુટુંબ પેદા કર્યું, કરાડા મેળવ્યા તે કાણુ લેવાના ? ફરજ દો. ભલા પાપ ભાગવનાર કાણુ ? આપણે. કહે ખાવામાં કાણુ ને કુટવામાં કાણુ ? માલ છેાડા ને માર ખાવ-એવા ધંધા શા માટે કરા છે ? માલ ખાઈ જાય કુટુ ખીએ ને માર ખાવાનેા આપણે,
આ એ થાય છે, છતાં રજાની વાટ દેખીએ છીએ, રંજા લઈને જવું છે, રાજીનામાથી જવું નથી. રજા આપશે તે વખતે માલ જશે ને માર ખાઈશ. ભાઈ તું કાણુ ? એ તપાસ. કેવળજ્ઞાન-દનની મૂર્તિ, વીતરાગની મૂર્તિ, તેવા તુ' કયાં સપડાયા છે તે તપાસ. આ સાંભળી તમારા વિચાર થાય કે મારે આત્માનું સ્વરૂપ જરૂર પકડવું. આ કેણે બતાવ્યું ? શાસ્ત્રકારે. આ શાસ્ત્રકાર માગવાની રીતિ બતાવે છે.
ધથી માગેલા અ કામ દુર્ગાત દેનાર થાય
એક સિદ્ધપુરુષ જ'ગલમાં મકાનમાં બેઠા છે. ગામમાંથી મુસાફર ત્યાં આવે છે. એક છે ને ખીજા આપણે જ ગલમાં એ એટલે ખાવીશ.મુસાફર સુઈ રહ્યો. એણે કુતરા જેવી ઊંઘ રાખવી પડે. પગરવા થાય એટલે જાગી જાય, તેવી ઊંઘ રાખવી પડે. એવામાં સિદ્ધપુરુષ ઉઠચેા. એક ઘડા સંતોં ને ઘડા સામે બેઠા. સાત માળના મહેલ થાવ, થયા એટલે
સ્ત્રીએ આવા, પલગા આવા, ખાવા પીવાની સામગ્રી થાવ, બધું થયું. સિદ્ધપુરૂષ ચાર કલાક રહી પાછા આબ્યા. બધા ચાલ્યા જાવ. બધું ચાલ્યુ. ગયું. મુસાફરે દેખ્યું કે દેશાંતર જઈ શું કરવું છે? આનીજ સેવા કરૂ.... તેની સેવા કરી પ્રસન્ન થયા. સિદ્ધપુરૂષ કહે ખાલ તને વિદ્યા આપું કે આ ઘડા ? વિદ્યા લઈશ તા જાપ કરવા પડશે, આ કરતાં સીધુ સટ ઘડાજ માંગી લઉ–કે નહિં જાપ, તપ કે પૂજાની મુશ્કેલી. સીધા ઘડા જ માંગ્યા. હવે પેલો ઘડો લઈ ગામતરફ ગયા. મુસાફી છેાડી દીધી, ઘરે જતાં રસ્તામાં દરવાજા અન્ય થએલા, ત્યાંજ ઘડા પાસેથી મહેલ માંગે છે.. સવ માંગે છે અને આનદમાં આવી જઈ નાચવા માંડયેા ને પડચે ઘડા ઉપર, હવે સિદ્ધપુરૂષને ખાળવા મઢે તો કયાં મળે ? તે એવી