________________
આગાહીક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
મનથી પણ એતીના ચેક પુરવા તૈયાર નથી. તે સાચા મૂરવા ક્યારે. તૈયાર થશો ? કેવળી મહારાજા ગણધર મહારાજા દાન દેવા તત્યાર કલ્પના પણ ઉભી કરી માગણી કરે તે પૂરવા તૈયાર, છતાં એવા બનશીબ: છીએ કે, સાચી કપના ફળીભૂત દેખીએ તો પણ આ જીવ તેમ કરડ્યા. તૈયાર નથી.
જે કાઈ પણ મેક્ષને અંગે અવળી કે સવળી ક્રિયા કરે તે એક પુદ્ગલપરાવર્તામાં મેક્ષે જાય છે. કેટલાક કહે છે કે જેનશાસ્ત્રમાં જે પ્રમાણે મોક્ષ માન્યો છે, ત્યાં અનંત સુખ-જ્ઞાન-દર્શન છે–એ મેક્ષ માગે પછી એક પુદ્ગલપરાવર્ત કેમ? શાસ્ત્રકાર કહે છે કે ગુસ્સામાં રામgઢપરાવરે ફોટ્ટ. ઉપદેશપદમાં આ પદ લખ્યું છે. છેલ્લા પુદગલ. પરાવર્ત સિવાય મોક્ષનો વિચાર થાય નહિ. એક પુદ્ગલપરાવત બાકી હોય તોજ મોક્ષનો વિચાર થાય. જુદી જુદી દર્શન ક્રિયાઓ હોય તે જુદા જુદા મોક્ષની માન્યતા હોય. અપુનબંધકની નીતિએ એક પુદ્ગલપરાવર્તામાં મેક્ષ હોય. મેક્ષતત્વ તરીકેની ઈચ્છા બધાને ન હોય, બાળપણમાં અભવ્યને પણ મારે મેક્ષ જોઈએ એ બોલવામાં અડચણ આવતી નથી. મોક્ષની ઈચ્છા વગરનું સાધુપણું હોય તે નહીં, નહીંતર આઠ ભવ. આ જીવે અનંતા પુદગલપરાવર્ત કર્યા. અનંતા નિચે કહી શકીએ. અનાદિ એટલે અનંતા પુદ્ગલપરાવર્ત. આંધળે ઉગતો. આથમતો સૂર્ય ન દેખે પણ વસ્તુ કળે. એક મહીને ગયો એટલે ત્રીસ રાત્રિ. દિવસ ગયા ને? નિગદીયાને ટાઈમ ન સમજણ પડે પણ ટાઈમ તો ગયો. હજુ મોક્ષની ઈચ્છા ન કરે તે અનંત પુદ્ગલપરાવર્તન કરે. મકાન ચણા, ને પાછળ કેશ મારો તે ઊંચું ન આવે તેમાં વાંક કોનો ! એવી રીતે ચારિત્ર પાલન કરીએ ને વચમાં વિરાધના કરીએ તો આઠ ભવમાં મોક્ષે ન જાય, પણ વિરાધના ન કરે તે મોક્ષની ઈચ્છાવાળો આઠ ભવમાં મોક્ષે જાય. તે ભવમાં પણ મોક્ષે જાય. ભવરિથતિ–પરિપક્વ શબ્દ દુનિયા. ફસાવવા માટે વાપરે છે.
પાપને ત્યાગ દગતિ રેકી સદગતિ આપનાર થાય
આ ત્યાગ કર્યો હોય દ્રવ્યથી છતાં સિધનામાં વન તો ફુગતિ હેશથી શકાય કે ડરી જ નથી. એસ હોત શીથ કર હમને એમ