________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો હોય છતાં તેને અનાદર હોય ત્યાં છઠ્ઠી ને સાતમી બે વિભક્તિ કરી શકાય. આ વાત સૂત્રથી સિદ્ધ કરીને ઉદાહરણ આપ્યું. સિદ્ધાન્તકૌમુદી, ચંદ્રિકા, સારસ્વત ને લઘુવૃત્તિકારે એ જ ઉદાહરણ આપ્યું. હરિ તો वा लोकस्य प्राबाजीत् । रोता तो आक्रोशति आक्रोशतो वा बन्धुवर्ग: કુટુંબી આક્રેશ કરતા હતા, તેને અનાદર કરીને દીક્ષિત થયે. આ ઉદાહરણ વ્યાકરણવાળા કહે છે. વ્યાકરણ કેઈના મતનું નથી. એતો ભાષા નિરૂપક શાસ. જગતને સ્વભાવ જણાવીને એક જ ઉદાહરણ મૂકે છે. બધા એજ ઉદાહરણ મૂકે છે. લોકો રતાં છતાં દીક્ષા લીધી. કહા જ્યારે જીવ ત્યાગી થાય, ત્યારે ભગીને રોયા સિવાય છુટકો નહિં, નહિતર ભેગી શાના? જ્યાં સુધી ભેગી છે, ત્યાં સુધી ત્યાગને અંગે કરાયા સિવાય છૂટકો નથી. માબાપ, કુટુંબ કે કબીલે એમને દુઃખ થશે એ વિચાર મનમાં લે તે કઈ દિવસ ત્યાગી થઈ શકે જ નહિં. તેનું શું થશે એમ થતું હોય તે છેડે છે કેમ? શું થશે એ વિચારવું જ નહિં. સીવીલડેથ
સતી થતી હતી, પણ મરી ગયે, લાલ વસ્ત્ર પહેર્યા, ઘેડે ચડી, તરવાર લઈને જ્યાં સતી થવા ઘોડે બેઠી, લોકે એકઠા થએલા છે. સતી છોકરાને કહે છે કે-ફલાણનું આમ લહેણું છે. ચાલે ચાલે ઘેર, થઈ સતી. અરે! સતી શાને લીધે થાય છે? તારે પતિ મરી ગયો તેને અંગે. દુનિયા ખારી ઝેર લાગી છે. તેને હજુ દુનિયાના વિચાર આવે તે સતી શાની? ખરેખર આ સતીપણું નથી. પણ સતીપણાને ઢાંગ છે, તંહિ તંહિ થઈ ગયું હોય એવું જેના અંગે થયું હોય તે છોકરાને લેણુ દેણું આમ છે એમ કહી શકે ખરી? એ સતી નહિં પણ શંખણી. જેણે સંસારમાં આરંભ પરિગ્રહનો ડર લાગ્યો હોય, જે સંસારને સમુદ્ર દાવાનળ ગણવા લાગ્યો હોય, તે વળી બીજા વિચારે કરે? ધ્યાન રાખજે. મેંકાણ માંડવાની જીવતાને, મરનારે કઈ ઍકણ માંડે છે? હું સંસારથી મર્યો છું એ બુદ્ધિએ નિકળવાવાળે કુટુંબને સરાવી નિકળનારો, તેને એ વિચાર શી રીતે આવે? કુટુંબ વિગેરે જેવા સરજાએલા છે. ઉભે પગે કે આડે પગે દીક્ષા કે મૃત્યુ પામીને જાવ તો બન્ને વખતે કુટુંબ રવાનું. મારે ત્યારે આખી નાત રેવે, ત્યાગી થાય તે નજીકનું કુટુંબ રેવે. રેવું એ તો રજીસ્ટર થએલું છે. તેમાં કઈ પણ દીક્ષિત હેય. અરે જેને મહાવીરે દીક્ષા આપી છે એવા આત્માની દશા નિમમત્વ વગરની નથી.