________________
૨૦
પર્વ મહિમા દર્શન નહિ. નામનિમિત્ત તત્વ એટલે જે નામ તથા પ્રકારની બુદ્ધિથી સ્થપાયું છે, તે નામ તસ્વરૂપ જાણવું. - આય એટલે શું?
લાજ ડોળથી આડંબરથી નથી હોતી? હોય છે. શું ઓછી લાજ કાઢનારી સ્ત્રી કરતાં વધુ લાજ કાઢનારી સ્ત્રીઓ વધુ લાજવાળી, વધુ લજજાળુ માનવી? કુળની મર્યાદાની લાજ અને સ્વરૂપે લાજમાં ફરક છે. એ જ રીતિએ સાર્થ શબ્દ માટે પણ સમજવું.
મારા દેશ ચતા:-કતા પ રિત્યા:” (રજ્ઞા ટo go ) ત્યાજ્ય ધર્મોથી, રીતરિવાજેથી, રૂઢીથી, સર્વથા દૂર રહે તે આર્યઃ તેવા રીતરિવાજ કે રૂઢીની છાયા પણ આર્ય લે નહિ. શાસ્ત્રકારે આથી આર્ય તથા અનાર્યનું લક્ષણ આ રીતે બાંધ્યું. અનાર્યને સ્વને પણ ધર્મ શબ્દ હોય નહિ “ઘત્તિ વરાછું નેકુ ન કન્નતિ કુળિsવિ (સૂર્ય અo 4 ૩૦ ૨, 2 go ફ૨૩) આર્યને ધર્મ પર પ્રીતિ રહેલી જ છે માટે અભિધેય ધર્મનું જ રાખ્યું. આર્યને ધર્મનું પ્રજન જાણવાનું રહેતું નથી કેમકે તે ધર્મને ઈષ્ટ જ ગણે છે.
જેમ લગ્ન વખતે મંડપ સુંદર તૈયાર કરે, આભૂષણે અને વસ્ત્રો સુંદર પહેરે આ બધું શેભા કરનાર છે, તેમ ચાતુર્માસની અંદર સામાયિક, પૌષધ વગેરે કાર્યો ચોમાસાનાં આભૂષણો છે. સામાયિકબે ઘડી સમતાપૂર્વક સામાયિક કરનાર દેવકનું ૯૨૫૯૨૫૨૫થી વધારે દેવલેકનું આયુષ્ય બાંધે છે. બે હજાર કોડ ખાંડી સુવર્ણનું દાન આપવા કરતાં પણ બેઘડીના સામાયિકનું ફળ ચડી જાય છે. મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિને ત્યાગ કર્યા વગર સામાયિક થતું નથી. આવશ્યક સૂત્રમાં પણ સામાયિક અધિકારમાં કહ્યું છે કે 'सामईयं नाम सावज्जजोगपरिवज्जणं निरवज्ज जोगं पडिसेवणं च,' સામાયિક-પાપ વ્યાપારનું પરિવર્જન અને નિષ્પાપ વ્યાપારનું પ્રતિસેવન. શ્રાવપણામાં પણ તેટલે સમય સાધુ જેવો બની જાય છે. માટે સામાયિકરૂપી આભૂષણે ચેમાસામાં જરૂર ધારણ કરવાં જોઈએ. જેમ મકાનમાંથી દરરોજ કચરે કાઢી મકાનને સ્વચ્છ-સાફ બનાવીએ છીએ અને મલિન થયેલું વસ્ત્ર પણ સાબુથી ધોઈ સાફ કરીએ છીએ, તેમ જ સવારમાં મુખશુદ્ધિ કરીએ છીએ તેમ આખા દિવસ–રાત્રિના પાપોની શુદ્ધિ કરવા માટે આવશ્યક એટલે પ્રતિક્રમણ બંને વખત