________________
૧૮
પર્વ મહિમા દર્શન ભગવાને 8 ને કહ્યું કે તારે મેક્ષ સાતમાભવે થશે આ ને કહ્યું તારે મોક્ષ અસંખ્યાતભવે થશે. બને ઘેર ગયા.
હવે બરાબર લક્ષ દઈ સાંભળો, અને તત્ત્વ વિચારો. પેલા સાત ભવવાળાએ વિચાર્યું કે-“યદ્યપિ મેરગિરિ ચલાયમાન થાય, સૂર્ય પશ્ચિમે ઉગે, ચંદ્રમાંથી અગ્નિ ઝરે, આ બધું ન બનવાનું કદાચ બને, તથાપિ કેવળીભગવાનના વચને પલટાતાં નથી, માટે હવે મારા કાંઈ સાત ભવના આઠ ભવ થવાના નથી, તેમ છે પણ થવાના નથી, હું ભલેને ગમે તેવું પાપ કરૂં તેયે ભવ તે સાત જ છે. ગમે તે ધર્મ કરૂં તેયે ભવ તે સાત જ ને. તે પછી શું કામ ભેગવટો ન કરે? પેલે ધમ શ્રવણના આવા ઉપયોગથી પતન પામે. રસ્તે ચાલતાં પડે તેને પગ છોલાય કે મચકોડાય પણ મેડેથી પડે તેનું તે માથું કૂટે. એ રીતે ધમાં જ્યારે પતિત થાય ત્યારે અમને પણ વટલાવે તે થાય, સામાન્ય માણસ સામાન્ય પ્રકારે પતિત થાય. તે તે એ પડ્યો, તેણે એવી તે પ્રવૃત્તિ કરી કે સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મરીને સાતમી નરકે ગયે. સાતમીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ? ૩૩ સાગરોપમનું. કેવલીભગવાનનાં વચન સાંભળવા છતાં તેને દુરુપયોગ કરવાનું ફળ આ. એને જેવું કેવલીએ “સાત જ ભવ કહ્યા છે' એમ વિચાર્યું, તેમ ધર્મથી જ “સુખ, કલ્યાણ, સુગતિ છે એ પણ કેવલીનાંજ વચન છે એ ન વિચાયું.
પેલા મા એ વિચાર્યું કે, “મેર ચલે, સૂર્ય પશ્ચિમે ઉગે, ચંદ્ર અગ્નિ વરસાવે, તે પણ કેવલીનાં વચન અન્યથા ન થાય માટે મારા અસંખ્યતાભવ થવાના એ તે નકકી, પણ સાથે તેણે એ પણ વિચાર્યું કે-“ધર્મથી સુખ, કલ્યાણ, સુગતિ, અધર્મથી દુઃખ દુર્ગતિ એ પણ કેવલી મહારાજનાં જ વચન છે અને તે પણ અન્યથા નથી જ. પિલા સાતભવવાળા સ એ આ વિચાર ન કર્યો. ધર્મની દૃષ્ટિ સીધી જોઈએ. આ તે બારવ્રતધારી બન્ય, સંલેખણ કરી, છેલ્લે અનશન લીધું. છેવટે બન્યું શું? ખૂબ તરસ લાગી તે વખતે આંગણામાં ઉગેલી બેરડીના વૃક્ષની ડાળી પરનાં પાકાં લાલચેળ બેર પર નજર ગઈ. દુનિયામાં ઘરના આંગણે કુતરાના કરડવાની શંકાએ તથા ચાર ગણાઈ મરવાની શંકાએ બેરડી વાવવાની મનાઈ છે. બોરડીમાં પાઘડી ભરાય