________________
પર્વ મહિમા દર્શન એ જ રીતે બુદ્ધિ ધર્મની હય, કરાતા આચરણમાં બુદ્ધિ ધર્મની હેય, એટલે કે અનુષ્ઠાન ધર્મ તથા વિચાર ધર્મ હોય પણ તેમાં જે સ્વરુપે ધર્મ ન હોય તે તે ધર્મવિધાતક છે. બુદ્ધિ તે ધર્મની જ હોવા છતાં ત્યાં ધર્મને નાશ થાય છે. જ્યાં મોક્ષ મનાય નહિ ત્યાં અનુષ્ઠાન, વિચારાદિ શ્રેય અલગ હોઈ ખોટા છે, ઘાતક છે માટે ધર્મની વિચારણામાં સાવચેતીની આવશ્યકતા છે. આર્ય—અનાર્યનું સામાન્ય લક્ષણઃ
જગતમાં “ધર્મ” એક એ શબ્દ છે કે જેને તમામ આર્ય પ્રજા ઈચ્છે છે. આર્ય ગણાતી તમામ પ્રજા ધર્મને જ ઈષ્ટ ગણે છે. આર્ય પ્રજાને “ધર્મ કરવા લાયક છે” એ માટે ઉપદેશની જરૂર હોતી નથી. આ વ્યવહારને ઉદ્દેશીને તો શ્રી નિયુક્તિકારે અનાર્યનું લક્ષણ જણાવતાં કહ્યું કે જેને સ્વપ્ન પણ “ધર્મ એ અક્ષર કાને પ ન હોય તે અનાર્ય, પન્નવણાજીમાં, અને તત્વાર્થમાં આર્યઅનાર્યનું લક્ષણ ક્ષેત્રની, કુલની, શિલ્પની, ભાષાની, જ્ઞાનદર્શનચારિત્રની, શાસ્ત્રીય આચાર વિચારની અપેક્ષાએ કહ્યાં, પણ નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તે ઉપરોક્ત વ્યવહારને અનુલક્ષીને અનાર્યનું લક્ષણ જણાવી દીધું કે જેને સ્વપ્ન પણ “ધર્મ એ અક્ષર કાને પડેય ન હોય તે અનાર્ય.” આર્ય પણું ધર્મને અંગે છે, અને અનાર્યપણું ધર્મના અભાવને અંગે છે. પ્રસંગે આટલું કહ્યા પછી મૂળ મૂદ્દે આવે. માત્ર “મા” એમ ટૂકે ન પતાવી મા કેમ કહ્યું ? શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે નામાંનિમિત્તે તરવે (૬૦ ૧૨ કોઇ ૮ મનુષે વિચારપૂર્વક જે નામ સ્થાપે તેમાં નામ નિમિત્ત તત્ત્વ છે. શ્રાવક એટલે? શ્રવણનો સદુપયેગ કરે તે ફળે. દુરુપયેગ કરે તે દુગતિ મળે !
શાસ્ત્રકારે જ પ્રશ્ન કર્યો છે કે શ્રાવક એટલે? અને તેમણે જ સ્વયં ઉત્તર આપ્યું કે “શ્રતીતિ થાવ સાંભળે-શ્રવણ કરે તે શ્રાવક. આ અર્થ વ્યુત્પજ્યર્થ છે. નિયુક્તિકારે તે શ્રદ્ધા, વિવેક અને કિયાવાળો હોય તે શ્રાવક, વ્યુત્પત્તિ અર્થ–સાંભળે તે શ્રાવક. આવું કહ્યું છે. ત્યારે શું સાધુઓ બહેરા છે? તેઓ સાંભળતા નથી? ઢોર