________________
શુક્ર રાજસ' હાવાથી તેમાંથી વહેતુ રાજસ દ્રવ્ય રાજસ પ્રાણી– પદાનિ પામે છે. બાકીના ગ્રહેા તામસ હાવાથી તેએ તામસ પ્રાણી-પદાર્થાનું પાષણ કરે છે. આ પ્રકારે ત્રિગુણભેદવાળા આ ગ્રહાની પેાતાના સજાતીય પ્રાણી-પદાર્થો ઉપર નિરંતર અનુકૂળ અસર થયા કરે છે.
ને દરેકના પ્રાણવાયુરૂપી આત્મા કહ્યો છે. દરેકનાં જીવનની એ ધારી નસ છે. તેનાથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લય છે, બાર રાશિ
સુને આકાશમાં કરવાના માનાં ખાર વિભાગ પાડવામાં આવ્યા છે. દરેક વિભાગને રાશિ' નામથી ઓળખવામાં આવે છે. આવી રાશિઓ ખાર છેઃ—
"
૧-મેષ, ર–વૃષભ, ૩-મિથુન, ૪-ક, ૫–સિંહ, ૬-કન્યા, તુલા, ૮–વૃશ્ચિક, ૯-ધન, ૧૦-મકર, ૧૧-કુંભ, અને ૧૨–મીન. આ રાશિઓમાંથી ગમે તે એક રાશિમાં અથવા રાશિએના સંધિકાળમાં પ્રત્યેક મનુષ્યના જન્મ થયા હેાય છે. જન્મ સમયે આકાશમાં ગ્રહેાની જે સ્થિતિ હાય છે તે પ્રમાણે તેના જીવન ઉપર તે ગ્રહેાની વધતા ઓછા પ્રમાણમાં ચાક્કસ અસર થાય છે.
પણ આથી એમ ન સમજવું કે મનુષ્ય ગ્રહાને આધીન છે. મનુષ્ય પાતાની બુદ્ધિના ઉપયાગ ન કરે અને ગ્રહેાની ખરાબ અસર ટાળવાના પ્રયત્ન ન કરે તેા અવશ્ય તે ગ્રહાને આધીન રહે છેજ. પણ તે બુદ્ધિના ઉપયાગ કરી પ્રયત્ના આદરે તેા તે ગ્રહેાની ખરાબ અસરને પણ નિવારી તેના ઉપર વિજય મેળવી શકે છે એ એક નક્કર હકીકત છે.
મહર્ષિ વાસિષ્ઠે કહ્યું છે કેઃ—નસીમના બાંધેલા બંધાઈને પ્રયત્નને ન સેવનાર પછી ભલે તે માણસ જેવા જણાતા હાય તા પણ તે પશુ જ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com