________________
થયેલી છે. કાનની નજીકના ભાગમાં સ્વાર્થી શક્તિઓ આવેલી છે. નૈતિક મનભાવ મસ્તકના તાળ તરફ પથરાયેલો છે અને તેની સહેજ પાછળ લોભી ઈચ્છાઓવાળા વિભાગ આવે છે.
જ્યારે વ્યવહારિક લાગણીઓ માથાની પાછળના ભાગમાં આવેલી છે. આમ માણસની બધી શકિતઓ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી છે.
આ વિભાગોની પહેલાઈ અને ટેકાના ક્ષેત્ર ઉપરથી આપણે જુદી જુદી શકિતઓનું માપ કાઢીએ.
દાખલા તરીકે ક્રિયાત્મક શકિતવાળો પ્રદેશ પહેળા અને મુખ્ય હોય તે તમારી શકિતઓ રચનાત્મક અને શોધકવૃત્તિની હેવી જોઈએ. જે તે પ્રદેશ નાનો હોય તે તમે આ જીવનમાં સારું છવી શકશે નહિ. એક વિભાગને બીજા વિભાગ સાથે સંબંધ
પરતુ આથી એમ ન સમજવું કે માણસને સ્વભાવ માત્ર એક જ વિભાગના પર આધાર રાખે છે. ઘણાં દાખલાઓ એવા પણ છે કે એક વિભાગની શક્તિઓ બીજા વિભાગથી તદન વિરોધાભાસ બતાવે છે અને આવી બાબતોમાં ચોકકસ અભિપ્રાય આપી શકતો નથી. કેટલીક વખતે આ માણસની એક શક્તિ વધુ પ્રબળ બનતાં બીજી શક્તિના ગુણને દાબી દે છે અને વિરોધી પરિણામ લાવે છે. એટલે જ્યાં સુધી બધા વિભાગોની ચર્ચા ન થાય ત્યાં સુધી એક વિભાગ ઉપરથી નિશ્ચય બાંધવો એ નથી.
એક ઉદાહરણ લઈએ. માણસની બુધ્ધિ વિષયક શક્તિઓ વધુ તેજ હોય અને તે વિભાગ બરાબર વિકસેલ હોય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com