________________
૩૩૨
નેપેાલિયનની રાજદ્વારી અને લશ્કરી કુનેહપુદ્ધિ આ વાતની ખાત્રી કરાવે છે.
આજ મસ્તકશાસ્ત્રી કહે છે કે યુક આક. વેલિગ્ટનના ચહેરા અભ્યાસ અને પુસ્તકા પરના અણગમા બતાવનારા હતા. ગ્લેડસ્ટનની મુખાકૃતિ કાઇ ચેાક્કસ આદર્શ પાછળ ચાલનારી જણાતી હતી. રાણી ઈલિઝાબેથ કાઇ સફળ વાર્તા લેખકના જેવી લાગતી હતી. ક્રામવેલ શાન્તિપ્રિય અને ડીઝારયલી તકવાદી જેવા લાગતા હતા.
રમણિય ચહેરા પાછળ છૂપાયલા વિધાતક તત્ત્વા
સૌથી વધુ આશ્ચર્ય પમાડે એવી વાત તેણે એ કહી કે ઘણાં ખૂનીએ તેમજ ચાર–લુંટારાએના ચહેરા પ્રથમ નજરે આપણને સુન્દર, ઉમદા અને ભલા સ્વભાવના જણાય છે; પરન્તુ જ્યારે એવા ચહેરામાં વિચાર-ગૃઢ આંખા અને સખ્ત મુખ માલમ પડે છે ત્યારે તે હ ંમેશા એક ગુન્હેગારનાં જ લક્ષણા બતાવે છે. મશહૂર બદમાસ ડીલીજરના ઉત્તરાધિકારી બાળક ચહેરાવાળા નેલ્સન, કે જે અમેરિકાના જાહેર શત્રુ નં. ૧ હતા, તેની મુખાકૃતિ પણ આવી જ દેખાતી હતી.
<
રૂપાળા ચહેરાવાળા ખૂની બન્યા
આ નિષ્ણાત પેાતાના પરિચયમાં આવેલા એક બાળકનું ઉદાહરણ આપતાં જણાવે છે કે, તે બાલકના ચહેરા રૂપાળા, સુવાળા અને ખુલ્લા હતા. તેના ચહેરા પર માત્ર એક સખ્ત રેખા હતી. આ રેખા મુખ પર દ્રષ્ટિગાચર થતી હતી. ખાલકના ચહેરા ખૂબ જ વ્યક્તિત્વથી આપતા અને આકર્ષીક હતા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com