________________
વૃષભને ચન્દ્ર વૃષભે સંક્રાતિ બેસે તે દિવસે હોય તે કપાસમાં તેજી થાય છે.
સિંહ રાશિનો ગુરુ થાય ત્યારે કપાસ વગેરે માસ આઠથી બારમાં તેજ થાય છે. કન્યાને ગુરુ થાય ત્યારે કપાસીયાને સંગ્રહ કરવાથી માસ બેમાં જરૂર લાભ થાય છે.
મિથુન રાશિને ચન્દ્ર સવાબે દિવસ કપાસને મેં સખે છે. કન્યા રાશિમાં ચન્દ્રન અસ્ત થાય તે તેજી થાય. ગુરથી જે શુક્ર આગળ હોય તો ઘટેલી વસ્તુની આશા રહે છે એટલે કે એના તેજ થવાની સંભાવના જાગે છે.
કન્યા રાશિના શનિ હોય તો કપાસ એંધ થાય છે.
માગશર સુદ પૂનમની ઘડી-પળ વધારે હોય તે માસ છ થી સાત સુધી તેજી રહે છે.
મહા સુદી એકમને શનિવાર અથવા મંગળવાર હોય તે અને આકાશ નિર્મળ હોય તો કપાસ ખરીદવો અને તે બાદ ત્રણ માસ પછી તેના બમણું નાણાં મળે છે.
મહા સુદ છઠને ગુરૂવાર હોય અને તે દિવસની રાત્રિ નિર્મળ હોય તો ત્રણ મહિનામાં બમણું લાભ મળે છે. મહા સુદ છઠને સોમવાર હોય અને આકાશ વાદળા વગરનું માલુમ પડે. તે રૂને ભાવ વધે છે. મહા સુદી છેઠ નિર્મળ હોય તે પણ કપાસનો ભાવ વધે છે.
મહા સુદી સાતેમને દિવસે જે મેઘની ગજેના થાય તે કપાસની તેજી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com