________________
૩૦૫
વૃશ્ચિકનાં ગુરુમાં કપાસ અને ઘી મૈથુ થાય તેના સ ંગ્રહ પ્રથમથી ક! હાય તે પાંચ માસમાં લાભ હાય છે.
✩
ચાંદીના ભાવ જાણવાની રીત
સામવતી અમાસ હાય તે। અમાસ પહેલાં અથવા પછી ચાંદીમાં મઢી થાય.
.
પંચક, રવિ, સામ અથવા શુક્રવારે બેસે તા તેજી થાય.
ગુરૂવારે પચક એસે તા સાધારણ એટલે મધ્યમ ભાવ રહે, અને શિન અથવા મંગળવારે પંચક બેસે તા વધે અને પાછળથી ભાવ મુકાય એટલે કે મંદી થાય.
✩
સફેદ વસ્તુના ભાવ જાણવાની રીત
માગશર સુદી સાતેમને શુક્રવાર હોય તેા ધાળી વસ્તુ તેજ થાય છે.
વૈશાખ સુદ દશેમને રવિવાર હાય તા સફેદ વસ્તુના સંગ્રહ કરવા લાભકારક છે.
જે મહિનામાં છઠને ગુરુવાર અને દશેમને રવિવાર હોય તે માસમાં ભાવ તેજી થાય છે.
મેષ રાશિએ રવિ આવે તેા ભાવ તેજી પકડે છે.
હસ્ત નક્ષત્રમાં ખીજના ચન્દ્ર ઉગે તેા ધાળી વસ્તુ તેજ થાય.
૨૫
શ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com