________________
૩૮૪
પુનેમને ક્ષય હાય તા બજારમાં પચાસ ટકાના વધારે
થાય છે.
શિનના ઉદય થાય અને મુખ્ય માર્ગી થાય તેા દ્દશ ટકાથી પદર ટકાના વધારા ઉપરની વસ્તુઓમાં થાય છે.
બુધના અસ્ત થાય તે. મંદી અને પશ્ચિમ દિશામાં ઉદય થાય તેા તેજી થાય છે.
કાપણ માસમાં દશમી તિથિને ગુરુવાર હાય અને તે દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હાય તથા ધ્રુવયેાગ અને ઘનિષ્ઠા ખીજે દિવસે થતાં હાય તે! સેા ટકાના વધારા હાય છે.
જો મહિને શનિવારે એસતા હાય અને સુદી પુનેમ તે માસની પણ શનિવારે જ આવતી હોય તા તથા પુનેમને રહિણી નક્ષત્ર હાય તે માર પચાસ ટકા વધે છે.
જો મહિના શુક્રવારે બેસે અને તેજ દિવસે ચાંદરાત થતી હાય તા ખજાર ભાવ તેજ રહે અને રૂના ભાવ વધે છે.
મહિના ગુરૂવારે બેસે અને તે દિવસે ચાંદરાત હાય અને તે માસની અમાસ ગુરુવારની જ હોય અને તે વધુ ઘડી એટલે કે અમાસ વધારે ઘટિકા ભાગવતી હાય તા બજારના ભાવ દશમી પંદર ટકા વધે છે.
✩ રસકસ–ધી—તેલ વગેરેનાં ભાવ જાણવાની રીત
કાપણુ માસની છઠને શનિવાર હાય અને સુદી શેમને ગુરૂવાર હાય તેા રસસ, ઘી, તેલ માંઘા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com