Book Title: Bhavishya Vani Vibhag 1 2 3 4
Author(s): Anadkumar Bhatt
Publisher: N M Thakkar Co

View full book text
Previous | Next

Page 431
________________ તમારા હાથમાં શું છૂપાયું છે તે જાણવા વાંચો હાથ ની ભાષા ગુજરાતીમાં હસ્તરેખા શીખવા માટેનું સરળ અને સાદી ભાષામાં આ માત્ર એક જ પુસ્તક છે. િવ ત્ય અને ૨૫૧ ઉ પ ર ન જ રેખા એ, હાથના પશ્ચિ મા ત્ય બને | માગ દ શ ક ચિત્રો | ચિન્હ, આંગળીઓ પદ્ધતિની તુલનાત્મક | કિંમત : રૂા. ૫-૭ | વગેરેને સૂ હમ ચર્ચા. કેવી. પી. ખર્ચ ૧૦ આના જુદુ જ તમારી સફળતા-નિષ્ફળતાનું રહસ્ય શું ? તમારું લગ્ન જીવન કેવું જશે ? તમારે ભાગ્યદય શેમાં છે? કઈ લાઇન તમને માફક આવશે ? સ્ત્રી સુખ, માતા-પિતા સુખ, દ્રવ્ય તથા કુટુંબીઓનું સુખ છે કે નહિ ? શેર, સટ્ટા લોટરી કે પછી આકસ્મિક ધન પ્રાપ્તિના સંજોગો, તમારું ચારિત્ર્ય, તમારા ગુણ–દોષ અને તમારે સ્વભાવ આદિને જાણવા હોય તે આ પુસ્તક વાંચે. આ પુસ્તકને અભ્યાસ કરી હસ્તરેખા શાસ્ત્રી બને અને તે દ્વારા તમારા, તમારા મિત્રોના અને તમારા કુટુંબીઓના જીવન-ભેદ ઉકેલી તમારા, તથા તેમના સંસારને સફળ બનાવે. હાથની ભાષા ઉકેલો અને ભાવિના ગર્ભમાંડેકિયું કરો! એન. એમ. ઠક્કરની કુ. ગોવિંદ બિલ્ડીંગ, મુંબઈ ર. ૧૪૦ પ્રિન્સેસ સ્ટ્રીટ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434