________________
૩૮.
આગળ શુક્ર, શનિ હેાય અને બુધ આ બન્નેની પાછળની રાશિ પર સ્થિર થયેલા હાય તા પૃથ્વી ધન અને ધાન્યથી પરિપૂર્ણ હેાય છે. રાજા અને પ્રજા બન્ને સુખી અને છે.
ત્યારે નવમાં
જ્યારે બૃહસ્પતિથી યુક્ત શનિ વક્રી હોય માસમાં ઘઉં, તેલ, તલ સાંધા થાય છે.
જે મહિનામાં પૂર્ણિમાને દિવસે વરસાદ માસમાં ઘઉં, ઘી, અન્નના ભાવ તેજ બને છે.
થાય તા તે
દિગ્દાહયાગ
સૂર્યથી ચન્દ્રમા પાંચમા યા સાતમા સ્થાનમાં હોય અને મંગળ છઠ્ઠા સ્થાનમાં હાય તે તેને દિગ્દાહયાગ કહ્યો છે. આ ચાગમાં ઉલ્કાપાત અને અર્થના અનર્થ થાય છે.
✩
ભૂકમ્પયાગ
રાહુથી સાતમાં સ્થાનમાં મંગળ હોય અને મંગળથી પાંચમા ઘરમાં બુધ હાય, મુધથી કેન્દ્ર (૧–૪૭–૧૦) સ્થાનમાં ચન્દ્રમા હૈાય તેા તેવા ચાગને મુનિએએ ભુકમ્પ ચાગ કહ્યો છે.
સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com