________________
૩૦૯
જળમાં ડૂબેલા હાય.એટલે કે જળ કુંડાળામાં તે જણાતા હાય તા ભાવ વધે છે. જે દિવસે સૂર્ય ને રાહુ ભેગા થાય તે દિવસે રૂમાં સે। ટકા ઘટ પડે છે. એટલે કે મંદી થાય છે.
ફાગણ વદ છેઠના વાદળા થાય તા રૂનાં ભાવમાં ચૈત્રમાં તેજી આવે છે.
ચૈત્ર વદ સાતમનાં વાદળાં થાય તે વૈશાખ માસમાં તેજી આવે છે.
જેઠ સુદ પાંચમને વાર શન હાય તા ભાવ એક મહિના સુધી મંદ રહે છે.
✩
કપાસના ભાવ જાણવાની રીત
સ્વાતિ નક્ષત્રમાં ખોજના ચન્દ્ર ઉગે તા કપાસ માંધા થાય છે.
તુલા રાશિ ઉપર મંગળ અને વિહાય તેા કપાસ તેજી પકડે છે.
ધન રાશિ ઉપર સૂ હાય તે કપાસીયા અને મંગળ હાય હૈં। ઘી તથા કપાસીયા મેાંઘા થાય છે.
આરૂઢા નક્ષત્રમાં બીજ ઉગે તેા કપાસ મેઘા થાય.
પૂર્વા ફાલ્ગુની તથા ઉતરા ફ્રાલ્ગુનીમાં ખીજના ચન્દ્ર ઉગે તા ધાની વસ્તુ તેજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com