________________
૩૫૪
દિન ઉગતા ભાદર,
અમાસ ને ધનુષ ઉગે પશ્ચિમે.
હોય જ
રવિવાર
હાહાકાર.
ભાદરવો જગ રેલશે;
છઠે અનુરાધા હૈય; ગર્ભ ઊભા પુઠ ના કરે,
વર્ષ ભડળી જોય.
આશ્વિન માસનું ફળ
આશ્વિન માસમાં સુદ એકમે તથા આઠમે અથવા સુદ દશમે વાદળા દેખાય તો તત્કાળ વૃષ્ટિ થાય છે.
ઉપર જણાવેલા દિવસોએ સૂર્યના અસ્ત વખતે પર્વત જેવો મેઘ નજરે દેખાય તો તત્કાળ વરસાદ વરસશે.
આશ્વિન સુદ સાતમે અથવા આઠમે વરસાદ વરસે તે તે વર્ષમાં સુકાળ થાય અને રાજ્યો વચ્ચે શાન્તિ તથા મિત્રાચારી રહે.
આવિન માસમાં સુદ તેરશને દિવસે શનિવાર હોય ને તે દિવસે સૂર્ય સંક્રાનિત આવે તે તે વરસમાં પૃથ્વી અનાજથી ભરપૂર રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com