________________
૩૫૭
કારતક મા તા ભારે આંકડા
કાર્તિક માસ વ્યાપાર-ધંધામાં-ચાકરીમાં નિષ્ફળ અને મદ્દ જાય તા લેાકેાની માન્યતા છે કે ખીજું વર્ષ તેજીમાં જાય છે.
✩
માગશર માસનું ફળ
માગશર સુદ બીજને દિવસે શનિવાર હાય અને દક્ષિણ દિશા તરફ્ વાયુ વાય તા તે વર્ષમાં લેકેાને અપાર કષ્ટ ભાગવવું પડે છે.
માગશર વદ ચેાથને દિવસે જો મઘા નક્ષત્ર હેાય અને મેઘ છવાયલા હાય યા તેા છાંટા પડે તે તે પછી આવતા આષાઢ માસમાં વરસાદ થશે એમ જાણવુ. આ ચિન્હા માલમ પડે તા આષાઢ માસ સુધી અનાજ પણ માધુ' વેચાશે.
એ જ દિવસે આશ્લેશા નક્ષત્ર હેાય અને વદ છઠને દિવસે પૂર્વા ફાલ્ગુણી નક્ષત્ર હાય તા આષાઢના શુકલપક્ષમાં ત્રણ દિવસ સુધી અતિ વૃષ્ટિ થાય છે.
માગશર વદ્દ આડેમને દિવસે સ્વાતિ અથવા ચિત્રા નક્ષત્ર હાય તા તે વખતમાં આકાશ મેઘથી ઢંકાયલુ રહે તે આવતા આષાઢ માસમાં સ્વાતિ, ચિત્રા નક્ષત્રાને દિવસે અતિ વૃષ્ટિ થશે અને અનાજના પાક ભરપૂર થશે.
માગશર વદ આઠેમ કે નામને દિવસે ચિત્રા નક્ષત્ર હોય તા આવતા અષાઢ માસમાં દરરાજ વૃષ્ટિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com