________________
૩૬૪
મહા વદ તેરશને દિવસે જે હિમ પડે તેા પૃથ્વી પર અનાજના પાક ઘણા થશે.
મહા વદ તેરશને દિવસે આકાશમાં વાદળા છવાયલા હશે તા ડાંગરના ભાવ તેજ થશે.
મહા વદ અમાસને દિવસે વાદળાથી આકાશ છવાયલું જણાય તેા ભાદરવામાં વરસાદ થશે.
મહા માસમાં સૂર્ય સંક્રાન્તિને દિવસે જે વરસાદના છાંટા થાય તા અનાજની ઉત્પન્ન વધશે.
કાઇપણ મહિનામાં પાંચ રવિવાર હોય અથવા પાંચ મંગળવાર હોય અથવા પાંચ શનિવાર હાય તા તેથી દુકાળ પડે અને ભય ઉત્પન્ન થાય.
કાઇપણ માસમાં સાન, બુધ, ગુરૂ, શુક્ર એમાંથી કાઇપણ વાર પાંચ વખત આવે તે! તે શુભ ચિન્હ સમજવું.
☆
ફાગણ માસનું ફળ
ફ્રાગણ સુદ એકમ એ હાય તા તે શુભ ચિન્હ છે.
ફાગણ સુદ ત્રીજ, ચેાથ, આઠમ એ હાય તા તે અશુભ ચિન્હ છે.
આકાશ
*ાગણ સુદ સાતમને દિવસે પવન હાય અથવા મેઘથી ઢંકાયલુ' હાય તા અથવા વીજળી ચમકતી હોય તેા તે વરસમાં બધા પ્રકારનું અનાજ સારા પ્રમાણમાં પાકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com