________________
૩૭૪
ચન્દ્રમાં રવિવારે ઉગે તે સાધારણ રીતે મંદી થાય. ચન્દ્રમાં શુક્રવારે ઉગે તો રૂના ભાવમાં તેજી થાય.
વદીની છઠથી દશમ સુધીમાં કેઈપણ તિથિને ક્ષય હોય તો મંદી થાય. પણ તિથિ જે વધારે હોય એટલે કે બેવડી હોય તે તેજી થાય.
વદીની કેાઈ પણ તિથિ તૂટે એટલે કે ક્ષય હોય તો ભાવમાં મંદી થાય.
સુદમાં કઈપણ તિથિ તૂટે તો નો ભાવ તેજી પકડે.
રૂ જે દિવસે વ્યાપારમાં તેજી પકડે તે દિવસે દક્ષિણ દિશા તરફ વાદળાં હોય તો રૂમાં મંદી થશે.
રવિવારે પૂનેમ હોય તો રૂના ભાવ વધે. શનિવારે પુનમ હોય તે રૂ તથા અનાજના ભાવ વધે. મંગળવારી નેમ હોય તો રૂ તથા અનાજ વગેરે મેંધા થાય.
કોઈપણ માસમાં સુદી ચૌદશ નો ક્ષય હોય અને સવાબે દિવસમાં ગ્રહણ હોય તે ૩ ટકા ૧૦૯ ઘટે. દા. ત. તેરસ થડી અને ૧૪ ને ક્ષય હોય અને પૂનમની પાછલી રાતનું ગ્રહણ થાય અને તે ઘેરાયેલો આથમે તેને સવાબે દિવસનું ગ્રહણ કહે છે.
શનિ અને ગુરૂ એક રાશિમાં હોય તે રૂમાં તેજી થાય.
શનિ-ગુરૂ પંચક રાશિના થાય તો રૂમાં આઠ ટકા તેજી થાય. સિમજ –કોઈપણ દિવસે શનિ-ગુરૂ સાથે પંચક થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com