________________
ઉપ
તા તે દિવસે તેજીને ચેાગ થયા જાણવા. આ યાગ કુંભ અને મીન રાશિએ શનિ અને ગુરૂ હોય તેા જ કહેવાય છે. શનિગુરૂ એક રાશિના હાય તા જ તેજી થાય છે. ]
કાણુ માસમાં પૂનેમ સેામવારી અને અમાસ સેામવારી હાય અને વચમાં નિ વક્ર થાય તા તથા વચ્ચેની તિથિને ક્ષય થતા હાય તા રૂના ભાવ તેજ થાય છે.
અમાસ સામવારે આવતી હાય અને તે દિવસે ચ કના હાય તેા રૂના ભાવ ત્રીસ ટકા જેટલા વધે છે.
રવિવાર અથવા ખીજા કાઇપણ વારે વ્યક્તિપાત અથવા વૈધૃત હાય અને દિવસે રાહિણી નક્ષત્ર હાય તથા વરખનેા ચન્દ્ર હાય તા રૂનું બજાર મંદી પકડે છે.
નિદા તિથિ એટલે કે પડવા શિનવારે હોય ને ચિત્રા નક્ષત્ર તે દિવસે હોય તેા ચાર ટકા રૂના ભાવ વધે છે.
જે મહિનામાં અમાસ સેામવારી હોય તે માસમાં રૂના ભાવ ૨૦ ટકા જેટલા ઘટી જાય છે.
જે મહિનામાં અમાસ રવિવારે હાય, આગલા દિવસની ચૌદસ ઉપરાંત અમાસ વધારે હાય અને ખીજે દિવસે અમાસ– રવિવારના ચોગ હાય ા ખારમાં આકસ્મિક દશ ટકાના વધારા થાય છે.
જે દિવસે અમાસ ઘડી એકની હાય અને પછી પડવા થતા હાય તેા રૂમાં દશ ટકા મઢી થાય છે.
વૈધૃત અને વ્યતિપાત રવિવારે હોય તા રૂના ભાવ ૧૦ ટકા વધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com