________________
૩૭૧
હસ્ત અથવા હાથીયા નક્ષત્રમાં જેમ પાણી વધારે પડે તેમ પાક તથા લેાકને લાભ થાય છે. આથી જ લેાકેાક્તિ છે કે ઃ
નેં વરસે હસ્ત, તે પાકે અઢારે વસ્ત.
,
✩
હાથીયા
વરસે
હાર,
તા આખુ વરસ પાર.
હાથીયામાં જે વરસાદ વરસે તેા પછી આખું વર્ષ સુખરૂપ જાય છે. બીજા વરસાદની પણ જરૂર રહેતી નથી. હાથીયે વરસાદ ખેડુતાને માટે આશીર્વાદ સુચક મનાયેા છે. એની રાહ તેઓ આતુરતાથી જીવે છે અને જ્યારે તે વરસે છે ત્યારે ખેડુતા જમીનદારાના મુખ હર્ષ થી ચમકી ઊઠે છે. ગુજરાતમાં હજુ આજે પણ હાથીયા વરસાદ વરસે તે તેની ખુશાલીમાં ખેડુતા પેાતાના આંગણામાં સાથીયા, રંગેાની પૂરી તેને વધાવે છે. આ માટેની લાક્રાતિ છે કેઃ
જો વરસે હાથીયા,
તા સેતીએ પૂરાય સાથીઓ.
વરસાદજી વરસજે હાથીયા
તા કહ્યુઅણુ ભારણું સાથીઆ
☆
આઢા નક્ષત્રમાં વરસાદ બરાબર પડે તેા અનાજના પાક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat