________________
૩૬૫
આ જ દિવસે કૃતિકા નક્ષત્ર હોય તેા ભાદરવા વદ અમાસને દિવસે વરસાદ થશે એ નક્કી છે.
ફાગણ સુદ સાતમને દિવસે સ્વાતિ નક્ષત્ર હોય તે તે શુભ્ર સમજવુ.
ફાગણ સુદ આઠેમ અથવા તેરસને દિવસે વરસાદ વરસે તે તે વ માં સારી વિષ્ટ થશે.
ફાગણ માસમાં ગુરૂ અસ્ત થતા હાય અથવા વક્ર ગતિના થવાના હાય યા તા શનિ વક્ર ગતિના થવાના હાય તા મધુ અનાજ માંથું વેચાશે.
ફાગણ માસમાં શુક્રના અસ્ત થતા હોય તા મધું અનાજ મેધું વેચાશે અને છ માસ સુધી દુકાળ રહેશે.
ફાગણ માસમાં મીન સંક્રાન્તિને દિવસે તિથિના ક્ષય અને મંગળ, શનિ કે રવિવાર હોય તા તેથી દુકાળ પડશે એમ જાણવું. અને મીન સંક્રાંન્તિને દિવસે ગુરુ, શુક્ર કે સામબાર હાય તા સુકાળ થશે એમ સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com