________________
૩૬૭
નક્ષત્ર માટેની આગાહીઓ
નક્ષત્રો માટે આપણા દેશમાં પ્રાચીન કાળની જે લોકેક્તિઓ પ્રચલિત છે તેની અહીં ઝાંખી કરાવવામાં આવે છે.
આશ્વિન વરસતાં અન્નને નાશ, રેવતી ગળતાં નહિ જળ આશ.
કૃત્તિકા નક્ષત્ર માટે કહેવાય છે કે – કૃત્તિકાના છાંટા સારા,
કૃત્તિકા કલ્યાણ
રેહિણી નક્ષત્ર માટે અનેક લોકેક્તિઓ પ્રચલિત છે. એ બધામાં નીચેની વધુ પંકાયેલી છે –
રેહિણી સુવા તે બળદીઆ મુવા.
રેહિસું ગાજે બહોતરૂં બાળે. એટલે કે રોહિણી નક્ષત્રમાં ગર્જના થાય તો વરસાદ ખેતર દિવસ મોડે આવે છે.
રેહિણુ દાઝી તે મુઠ બાઝી.
હિણી તપે તેનું ફળ સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com