________________
રોહિણી નક્ષત્રમાં તાપ સખ્ત પડે તથા વરસાદ વધુ પડે તે તે શુભ ચિન્હ છે. આ માટે જ કહેવાયું છે કે –
રેહિણી રેલે કે જે તે સારી
રોહિણી તપે ને મૃગશર વાય,
તો આદ્રામાં મેહ અનગળ થાય. રોહિણી નક્ષત્રમાં તાપ પડે અને મૃગશરમાં ઠંડા પવન વાય તે આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થાય છે. એ આ લેકેક્તિનો ભાવાર્થ છે.
મૃગશર આદ્રા જોબન ત્રણે
ન વાયા વાયરા, ન આવ્યા મેહ ન જા બેટડે, હ
તે હ.
આદ્રા નક્ષત્ર પણ ચમત્કારિક છે. એને માટે કહેવાયું
જે વરસે આદ્રા, તો બારે માસ પાધરા, આદર કરે ઉલામણું તે માસે આવે મેહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com