________________
૩૫૮
માગશર માસમાં વદ ચૌદશ અથવા અમાસને દિવસે વાદળાથી સૂર્ય ઢંકાયલા રહેતા તે વમાં અનાજ માધુ વેચાશે એમ સમજવું.
માગશર માસ અને તે પછીના બધા માસમાં બધા મુદ્દ પક્ષમાં તિથિને ક્ષય થાય એટલે કે તિથિ ખૂટે તેા તે વ માં રાજાને ગાદી પરથી ઊઠી જવું પડે અને પ્રજા દુ:ખ તથા દુષ્કાળ અનુભવે.
માગશર વદમાં તિથિ વધે તેા તે વર્ષમાં રાજાએ વચ્ચે વિગ્રહ થાય અને પ્રજાને કષ્ટ ભેાગવવુ પડશે.
માગશર માસમાં ધન રાશિના સૂર્ય થયા પછી મૂળ નક્ષત્ર જે દિવસે એસે તે દિવસે વરસાદના ગર્ભ રહેશે અને ગર્ભ રહ્યા બાદ સાડાચાર માસ અથવા તેા છ માસ પછી વરસાદ વરસશે.
માગશર માસ માટે લાાક્તિ છે કેઃ
માગશર ત વાયા વાયરા, આદ્રા ન ઊઠયા
ભરોમન ન જાયા એટડા,
ત્રણે
પેાષ માસનું ફળ
✩
હા
સેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તહ.
પેાષ સુદી ચેાથને દિવસે વીજળી જણાય તા તે શુભ
www.umaragyanbhandar.com