________________
૩૦
અને ઉતર દિશામાં વીજળી થતી હોય અને આકાશ મેઘથી ઢંકાયલુ લાગે તેા તે વરસમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે.
પાષ વદ પાંચેમને દિવસે મગળવાર હાય અને તે દિવસે વરસાદના છાંટા થાય તે! તે વરસમાં ઘણું અનાજ પાકશે એમ જાણવું પણ અળસી, ઘી, મજી આ વસ્તુએના ભાવ વધુ તેજ બનશે.
પાષ વદ - પાંચેમને દિવસે આકાશમાં તારાએ સ્વચ્છ જોવામાં આવે તેા અને પાપ માસમાં સ્વાતિ નક્ષત્રને દિવસે હીમ પડે તે શ્રાવણ માસમાં વૃષ્ટિ થશે અને લેાકાની શરીર સુખાકારી સારી રહેશે.
પેાષ વદ સાતમને દિવસે મધરાતે મેઘગર્જના કરીને વરરો તા તે વમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે એ નક્કી જાણવું.
પેાષ વદ નામ કે મેઘની ગર્જના થાય, અનાજના નાશ થશે. આ તાફાનને લઇને પણ થાય.
અગિયારશને દિવસે પૂર્વ દિશામાં વીજળી ચમકે તા તે વર્ષમાં નાશ કીડા, સડે કે પછી કુદરતનાં
પાષ વદી તેરશ અને ચૌદશ તથા અમાસને દિવસે વરસાદના ગર્ભ રહેલા હાય તા તેથી શ્રાવણ સુદ પૂનેમને દિવસે વરસાદ થશે અને તે વ સુકાળમાં જશે.
પાષ વદ અમાસને દિવસે શનિ, સેામ કે મંગળવાર હાય તા તે વરસમાં અન્ન મેાધુ' વેચાશે અને લેાકામાં નાના પ્રકારના ભય ફેલાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com