________________
૩૫૫ આશ્વિન માસમાં શનિ વક્ર ગતિન થાય અને શુક્રને અસ્ત થયા હોય તે અન્નને પાક પુષ્કળ થશે.
આ જ મહિનામાં શનિ-સહુને ભેગે સંયોગ થયો હોય તે તેલ, સુતર અને શણ પણ મોંઘુ વેચાશે. આવિન માસ માટે લોકક્તિ છે કે –
આ ને મેઘ ના, આવિન મહિનો એ વરસાદને છેલ્લે માસ ગણાય છે એટલે ઉપરની કહેતી પ્રચલિત બની છે. આશે વદી અમાસડી,
જે આવે શનિવાર, સમય આવશે આરે,
જોશી જેશ વિચાર.
કાર્તિક માસનું ફળ
કાર્તિક માસમાં અથવા માગશર માસમાં સંક્રાન્તિને દિવસે જે વૃષ્ટિ થાય તે પિષ માસમાં અન્નનો પાક મધ્યમ થશે.
કાર્તિક સુદી બારસની રાત્રે વાદળ ન થાય અને આકાશ સ્વચ્છ જણાય અને તેજ મુજબ પૂર્ણિમાને દિવસે કૃત્તિકા નક્ષત્ર હોય તે લોકો આબાદ બને છે અને પાક પણ સારા પ્રમાણમાં પાકે છે.
કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે ભરણી નક્ષત્રનો યોગ પૂરેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com