________________
૩૫૩
હળદર, જીરૂ, શીશુ, પાર, હીંગ, ગોળ, ખાંડ, સાકર, તલ, કસ્તુરી એ બધી વસ્તુઓના ભાવ તેજ થશે. તેથી તેને સંગ્રહ કરે અને સંગ્રહ કર્યા બાદ ત્રણ મહિના પછી એ વસ્તુઓ. વેચવામાં આવે તો અવશ્ય લાભ થાય છે.
ભાદરવા માસમાં બેસતી સૂર્ય સંક્રાતિને દિને વરસાદ થાય તો તે વરસમાં લોકોને આશ્વિન માસમાં ભય અને નાના પ્રકારના રોગ ઉત્પન્ન થશે.
ભાદરવા વદ અમાસને દિવસે જો રવિવાર હોય તે પ્રજાને ત્રાસ થાય, અનાજના ભાવ તેજ થશે એવું દૈવનું કહેવું છે.
ભાદ્રપદ માટે કહેતી છે કે – ભાદરવાની ભેંસ,
ચરવું થોડું ને તરવું ઘણું. કારણ, એ મહિનામાં વરસાદ ઘણે જોશબંધ પડે છે અને ભેંસને પાણી ગમતું હોવાથી તે આખો સમય એમાં જ પડી રહે છે.
ભાદરવાની ભેંસ,
લીલું જ દેખે.
હેય,
ભાદરવા સુદી પંચમી,
વેગ સ્વાતિને શુભ જેને એ બે મળે,
મંગળ વરતે
જોય.
હું ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com