________________
૩૫૨
મધરાત;
શ્રાવણ વદી એકાદશી,
ગરજે મેઘ જાએ ઝટ પીયુ માળ,
હું જઈશ
ગુજરાત,
સૂર;
શ્રાવણ વદી એકાદશી,
વાદળ ઉગે ભડળી તો એમ જ ભણે,
ઘર ઘર વાગે
તૂર
ભાદ્ર માસનું ફળ
ભાદરવા સુદી આઠમે મૂળ નક્ષત્ર હોય અને સોમવાર અથવા રવિવાર હોય તે તે વર્ષમાં વ્યાપારી લોકે શણ તથા સુતરને સંગ્રહ કરી તે પછી પાંચ મહિને વેચે તો અવશ્ય લાભ થાય છે.
ભાદરવા વદી ત્રીજને દિવસે ત્રીજા પ્રહરમાં ઉત્તર દિશા તરફ વરસાદનાં વાદળાં જોવામાં આવે તો તે વર્ષ સારું જશે. આ વર્ષમાં વ્યાપારીઓ અનાજને સંગ્રહ કરી તે પછીના છ માસે વેચે તે લાભ થશે.
ભાદરવા વદી સાતમને રોહિણી નક્ષત્ર હોય અને શનિવાર ગુરુવાર, શુક્રવાર કે રવિવાર હોય તો જવ, ઘઉં, ચેખા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com