________________
શ્રાવણ સુદ સાતેમને દિવસે વરસાદ થાય તેા તે વમાં અન્ન વધુ પ્રમાણમાં પાકશે અને સર્વત્ર લેાકેામાં આનંદ આનંદ પ્રવશે.
૩૫૦
એ જ દિવસે સ્વાતિ નક્ષત્ર હોય ને વરસાદ થાય તે સર્વત્ર અનાજ પાકશે.
એ જ દિવસે જો સૂર્ય અસ્ત થતી વખતે વાદળા ચઢેલા જોવામાં ન આવે તેા વરસાદની આશા રાખવી નહિ.
શ્રાવણ સુદ પૂનેમને દિવસે શ્રવણ નક્ષત્ર હાય ને તે દિવસે વરસાદ થાય તા તે વધે સુકાળ પડે.
શ્રાવણ માસમાં ચિત્રા, સ્વાતિ, વિશાખા એ નક્ષત્રામાં વૃષ્ટિ ન થાય તેા તે વર્ષે પૃથ્વી જળ અને અનાજ વગરની થશે.
એ જ માસમાં કૃતિા નક્ષત્રને દિવસે વરસાદ વરસે તેા તે વર્ષે પૃથ્વી સમુદ્ર જેવા જળવાળી થશે. અનાજ પુષ્કળ પાકશે અને લેાકામાં આખાદી પ્રવશે.
શ્રાવણ માસ તથા ભાદ્રપદ એ વર્ષાઋતુના મહિના છે. આ મહિનાઓ માટે કહેતી છે કે :
શ્રાવણનાં
આસા
તાર
સવડીઆ,
સા ૬ ૨ વા ની
દેરાં,
નદીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨ લક
નહાવા
સેલ. www.umaragyanbhandar.com