________________
૩૪૮
આષાઢ સુદી પૂનમને દિવસે ઉત્તર દિશા તરફથી વાયુ વાય તેા વરસાદ સારા પ્રમાણમાં થશે અને અનાજ પણ પુષ્કળ પાકશે. લેાકેામાં સુખાકારી, આનંદ પણ રહેશે.
એ જ દિવસે ઇશાન દિશા તરફથી પવન ફૂંકાય તા અનાજ ઘણું પાકશે, વરસાદ સારા પ્રમાણમાં થશે, ઝાડાને ફળ પણ વધુ આવશે અને સર્વત્ર આનંદ તથા સુખના જયજયકાર પ્રવશે.
આષાઢ વદી આડેમને રાત્રે ચન્દ્ર વાળાએથી ઢંકાયો હાય તા તે વર્ષોંમાં ઘણી વિક્ટ થશે.
એ જ દિવસે રાત્રિનાં ચન્દ્ર સ્વચ્છ માલમ પડે યા તે છિદ્રવાળા ચન્દ્ર જણાય તેા તે વમાં વૃષ્ટિ ઘેાડા પ્રમાણમાં થશે.
આષાઢ વદમાં સૂર્ય મંડળ વાદળાથી ઢંકાયલું ન હોય તેા વરસાદના દિવસેામાં વૃષ્ટિ થશે નહિ એ નક્કી જાણવું.
આષાઢ માસમાં સ્વાતિ નક્ષત્ર બેસે તે દિવસે વીજળી થાય ને છાંટા પડે તેા તે વમાં વૃદ્ધિ સારા પ્રમાણમાં થશે. અનાજ પણ ઘણું પાકશે.
☆
આષાઢ માસ માટે લેાકેાક્તિ છે કે :~
આષાઢ માસે દર્દી
દિન સારા,
આમ, પૂનમ ધેર અંધારા;
ભડલી કહે સે પાયા છે,
જીતના બદલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઇતના મેહ.
www.umaragyanbhandar.com