________________
સ.
૧૨
લેાકજ્યાતિષ
☆ વિભાગ ચેાથે
જ્યાતિષ એ વેદનાં નેત્ર છે. જેવી રીતે નેત્ર વગરના મનુષ્ય, નેત્રવિહાણું સૌન્દર્ય નકામું છે તેવી જ રીતે ચેાતિષશાસ્ત્રના અભ્યાસ વગરનું ભણતર પણ નકામું છે. નેત્ર વગર જેમ મનુષ્યનું અંગ નકામું થઇ જાય છે અને તે કપણ કરી શકવા અસમર્થ બને છે તેવી જ રીતે ન્યાતિષ સિવાય દરેક વસ્તુ અધકારમય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com