________________
૩૩૬
મુખની રેખાઓમાં ભલે સામ્ય હોય પરંતુ માનવીની લાયકાત તેના ગુણ-અવગુણ ઉપરથી ઘડાય છે તે તો નકકી જ છે. આ વાતની સ્પષ્ટ પ્રતિતી આપણને આ બન્નેનાં દ્રષ્ટાંત ઉપરથી મળી આવશે.
આ મુજબ મુખના બધા અંગેનો અભ્યાસ કરવામાં આવે તે માનવી જરૂરી સામા માણસના મુખ ઉપરથી જ તેનું ભવિષ્ય, વર્તન, ચારિત્ર્ય વગેરે સહેલાઈથી પારખી શકે છે અને પછી તેની સાથેના પોતાનાં હિતાવહને નિર્ણય કરી તે અનુસાર વર્તે છે. વ્યાપારીઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા બીજાં કે જેઓને રેજના અનેક માણસની મુલાકાત લેવાની હોય છે, જેમને પિતાના હાથ નીચે અનેક માણસે રાખવાની જરૂર હોય છે તેવાઓએ તથા જેમને આ વિદ્યા પ્રત્યેને શોખ કેળવ હેય, તેવાઓએ તેમજ જેમને પોતાના મિત્રનાં, સગારનેહીઓનાં તથા ઈતર માણસનાં ગુણ-દેષ, તેમની કાર્યશકિત પારખવી હેય તેવાઓએ તે આ શાસ્ત્રને અવશ્ય અભ્યાસ કરે જ જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com