________________
૩૪૨
મહા સુદ સાતમને દિવસે અને ચૈત્ર સુદ એકમને દિવસે જો વાયુ વધુ પ્રમાણમાં વાય તો તે વર્ષમાં વરસાદના દિવસમાં જરૂર વરસાદ થશે.
ચૈત્ર માસમાં અથવા શ્રાવણ માસમાં પાંચ મંગળવાર આવે તો તે વર્ષમાં રાજાઓને નાશ થશે અને દુષ્કાળ પડશે. પાંચ શુક્રવાર આવે તે પ્રજાને નાશ થાય. અને બે માસમાં પાંચ રવિવાર કે બુધવાર આવે તે પણ રાજા-પ્રજાને નાશ થાય છે.
ઉપર જણાવેલા બે માસમાં (ચૈત્ર અથવા શ્રાવણુ) પાંચ સોમવાર આવે તો રાજા પ્રજાનું કલ્યાણ થાય છે અને પાંચ ગુરૂવાર આવે તે વૃષ્ટિ થતી નથી.
ચૈત્ર માસને માટે કહેવાય છે કે માહ માસ મેલો હોય, વાદળાવાળ હોય તો પણ ચાલી શકે પરંતુ ચિત્ર તો ચેખે જ સારે. ચૈત્ર માસના દો દિન સારા
આઠમ દશ, પક્ષ અંધારા ગાજ વીજ કરે ચમકારા,
તે આષાઢ માસ કેરા નિરધારા.
ચિત્ર તપે ને વૈશાખ વાય, તે વર્ષ સારું. ચૈત્ર માસમાં તાપ સારે પડે અને વૈશાખમાં પવન વાય તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com