________________
૩૪૩
આખું વર્ષ સારૂ' જાય છે એવી આગાહી ઉપરની લેાકેાતિમાંથી
મળી આવે છે.
✩
ચૈતરે ચૈત, વૈશાખે
વેચા
જો આવ્યા જે, તા પડયા હેઠ.
✩
વૈશાખ માસનું ફળ
વૈશાખ સુદ્ પાંચેમને દિવસે શનિવાર હોય અથવા ભરણી, કૃતિકા, રાહિણી, મૃગશર અને મંગળવારે હસ્ત નક્ષત્ર હાય તા પીપળ, નાળિયેર, સાપારી, તાંબુ, કાંસુ, લાલ વસ્ત્ર એ બધી વસ્તુએ માંથી વેચાશે. વ્યાપારીએએ આ વસ્તુએના સંગ્રહ કરવા.
વૈશાખ સુદ્ધ એકમ અથવા દશેરાને દિવસે વાદળા ચડી આવે તે વર્ષાઋતુમાં વરસાદ આવશે નહિ એ ચેાક્કસ જાણવુ.
વૈશાખ સુદી તેરશને દિવસે જો મગળવાર અથવા રિવવાર હાય તેા પીપળ, ખાંડ, સાકર, પાન એ માંઘા વેચાશે. અને સિંધવ, મીઠું તથા લાલ ચંદન પણ માંધુ મળશે.
વૈશાખ સુદ પાંચમને દિવસે જો આકાશ મૈઘયી છવાયલુ હાય અથવા તા ગર્જના યા તા છાંટા થાય તેા વ્યાપારીઓએ અનાજના સંગ્રહ કરવા. અને એ અનાજ ભાદરવામાં વેચવું જેથી લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com